ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ જેની 90 દાયકામાં બોલબાલા હતી, આજે દેખાય છે કઈક આવી.. જુઓ તસવીરો…

ગુજરાતી

ગુજરાતી : આજના યુગમા અર્બન ગુજરાતી ફિલ્મોનો ક્રેજ  જોવા મળે છે, પહેલાની ગુજરાતી ફિલ્મોએ આપણૂ  અસ્તિવનું પ્રતિબીબીના દર્શન કરાવતું. 90 દાયકાની  ફિલ્મો ભલે આજની પેઢીને પસંદ ના આવે પરતું ફિલ્મોની સ્ટોરી લાઇન મજબૂત હોય છે, વાસ્તવિક જિવનની  કહાનીઑને રૂપરી પડદે  જીવંત સ્વરૂપ આપતીએ ગુજરાતી ફિલ્મો આજે આપણે એ 90 દાયકામાં પાછું જવાનું છે,, ગુજરાતી ફિલ્મ  જગતની અભિનેત્રીઓ વિષે જાણીએ જેને ગુજરાતી ફિલ્મો પર રાજ કર્યું હતું.

ગુજરાતી ફિલ્મમાં લોકપ્રિય અભિનેત્રીમાં પહેલા સ્નેહલતા, રીટા ભાદૂરી , પંદ્મારાણી , જયશ્રી ટી , અરુણા ઇરાની અને  છેલ્લે રોમા માણેક જેને કેટલા વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો રાજ કર્યું. આ અભિનેત્રીઓમાથી કેટલી અભિનેત્રીઓ આજે પણ અભિનય સાથે જોડાયેલી છે.  રીટા ભાદૂરીનું 2018મા નિધન થઈ ગયું અને પદ્મારાણીનું પણ નિધન થઈ ગયું, આજે તેમની બહેન સરિતા જોશી તખ્તો પર આજે પોતાના ઓજ્ષ પાથરી રહી છે.

આપણે પહેલા જાણીશું ગુજરાતી ફીલ્મોમાં રાજ કરનાર અભિનેત્રી સ્નેહલતા :

01 સ્નેહલતા : આ નામ સાથે ના કોઈ સરનેમ જોડાયેલી છે ના બીજા કોઈનું નામ, માત્ર પોતાના નામથી ગુજરાતીફિલ્મોમાં લોકપ્રિય બન્યા. ગુજરાતીફિલ્મોમાં તેમને ઘણી બધી ફિલ્મો કરી છે, ખાસ કરીને નરેશ કનોડિયાની જોડી લોકોને વારવાર જોવી ગમતી. આજે સ્ન્હલતા આજે ગુજરાતી ફિલ્મોથી ઘણી દૂર થઈ ગઈ છે. આજે તેમના વિશે કોઈ નથી જાણતું.

02 રીટા ભાદૂરી : આજે આ દુનીયામાં હયાત નથી પરતું ગુજરાતી ફિલ્મ તેમની ખામી આજે  પણ દેખાય છે. રીટા ભાદૂરીએ ઘણી ફિલ્મો કરી. રીટા આ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું આ સિવાય રીટાએ ટીવી સિરિયલમાં  પણ કામ કર્યું છે. કુમ કુમ સિરિયલમાં તેમના પાત્રના ખૂબ જ વખાણથ કરે છે.

03 અરુણા ઈરાની : ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભીનયની ઑજસ પાથરી ગયેલ આ અભિનેત્રી ખૂબ લોકપ્રિય હતી રીટા અએન સ્નેહલટા બાદ અરુણા ઘણ ફિલ્મોમાં કામ  કર્યું અને ખૂબ લોકપ્રિય થયેલી. અરુણાએ બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને હવે ટીવી સિરિયલ, કામ કરી રહી છે.

04 પદ્મારાણી : બા રિટાયર થયા , બા મારી બાઉન્ડી , અને ગંગાસતી જેવા ફિલ્મો અને નાટકથી પદ્મારાણી ખૂબ લોકપ્રિયતા મેડવી અરુણા બાદ પદ્મારાણીનો યૂગ આવ્યો અને તેને પણ ગુજરાતીફિલ્મોમ રાજ કર્યું, 2017માં પદ્મારાણીનું અવસાન થઈ ગયું, આજે તેમની બહેન સરિતા જોશી પણ ગુજરાતી અને બોલીવૂડ સાથે જોડાયેલા છે.

05 જય શ્રી  ટી: ” આ નામ ઘણા લોકો ઓળખતા હશે પરતું આ અભિએનેત્રિ પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સાથે બોલીવૂડની ફિલ્મોમાં પણ તેનો બહુ મોતો યોગદાન રહ્યો છે.આ સિવાય ટીવી સિરિયલમાં આજે પણ તેમનું રાજ ચાલે છે.

06રોમા માણેક : ગુજરાતી ફિલ્મમાં રાધાના પાત્રથી નરેશ અને હિતેન સાથે ફિલ્મોમાં અભિનય કરીને ગુજરાતી ફિલ્મોમાં બહુ મોટો ફાડો આપ્યો છે, રોમા માણેક હાલમાં શું કરે છે તે કોઈને ખ્યાલ નથી પરતું 2018માં ગુજરાતી એવોર્ડ્સ દરમિયાન જોવા મળ્યા હતા. રોમાંમાણેક ઘણી ગુજરાતી ફિલ્મો આપી જેમાં દેશ રે જોયા દાદા પરદેશ ગુજરાતી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો હતો અને ઘણા સમય સુધી સિનેમાં આ ફિલ્મ જોવા મળી હતી.

Also Read : ટીચર્સ ડે અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જીવન પર એક નજર