દયાબેન નાં ઘરે આવ્યું આ એક નવું મહેમાન, તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો…. જુઓ તસવીરો

દયાબેન

દયાબેન લોકો રાહ જોઈ રહ્યા ત્યારે હાલમાં જ દયાબેન લઈને એક ખબર આવી હતી કે દયાબેન ક્યારે પાછા ફરશે. હાલમાં દયાબેન તેના ઇનસ્ટામાં લોકોને સાવલ પૂછવાનું કહ્યું હતું ત્યારે એક ચાહકએ  ઔચ્યું કે તમે ક્યારે પાછા આવશો  અને શું તમને આટલો ઘમંડ  આવી ગય. જ્યારે આ વાત પુછવામાં આવી તો દયાબેન ગુસ્સે થઈ ગયા. ‘ તારક મહેતા’ ઉલ્ટા ચશ્માથી આ અભિનેત્રી ખૂબ લોકપ્રિય બની ગઈ છે,  ફરીએકવાર એમને તેના ઇનસ્ટા પર એક પોસ્ટ કરી છે જેના લીધે તે ખૂબ ચર્ચામાં છે અને એમની તસવીરો પણ વાઇરલ થઈ હતી છે.

દયાબેન

દયાબેનનું પાત્ર એવું છે જે આ પાત્ર આજે  એટલું લોકપ્રિય બની ગયું છે કે લોકોનાં દિલો દિમાંગમાં દયા બેન પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. હવે આ શોમાં દયાબેન પાત્ર માટે લોકો તેમાનાં ચાહકો બસ રાહ જોઈ રહયા છે કે દયા બેન ક્યારે પાછા આવશે. કારણકે 2017 મેટરનીટી લીવ પછી આ શોમાં દયાબેનનાં પાત્રને દેખાડવામાં નથી આવ્યું. આ શોની લોકપ્રિયતા એટલી છે કે દયાબેન નાં હોવા છ્તાં પણ આ શોની ટીઆરપીમાં કોઈ ફર્ક નથી પડ્યો પરંતુ હવે લોકો દયાબેન જોવા માંગે છે આ જ કારણથી આ શો ટોપ ટેન માથી બહાર થઈ ગયો છે.

દિશા વકાણી  હાલમાં એક કાર ખરીદીછે આ તસવીર તેને પોતાના ઇનસ્ટા પર મૂકી  છે. આ સાથે તેને લખ્યું છે કે આ “ મારી કાર “ આ કારની કિમત અંદાજે  70 લાખ જેટલી છે , ત્યારે  આ  પોસ્ટ સાથે  દયા એ  લખ્યું નથી કે આ કઈ બ્રાન્ડ છે.

દયાબેન

ઇનસ્ટા પર જ્યારતું આ કારનો ફોટો મૂક્યો ત્યારતું એવી લાગી રહ્યો છે કે તે ટેન્શન ફ્રી પોતાની લાઈફમાં વ્યસ્ત.. હાલમાં દયાબેન આ શો  છોડી દીધો છે. એ ક્યારે આવશે એ નક્કી નહીં થયું.

દયાબેન

દયાબેન (દિશા વાકાણી) જ્યારથી આ શોમાંથી વિદાઇ લીધી છે, ત્યારથી લોકો દયા બેન કરે કમબેક કરે તેની રાહ જોઈ રહ્યાં છે. દયાબેનને લઈને ઘણી ખબરો મળતી રહે છે પરતું દયાબેન હવે આ શોમાં પાછા ફરવા નથી માંગતા એવું લાગી રહ્યું છે. જ્યારથી તેને ત્યાં નાનું મહેમાન આવ્યું ત્યારથી તે તેની તકેદારીમાં ધ્યાનમાં જ સમય પસાર કર્યો છે.

Also Read : Historical Name of Junagadh : આપણાં જૂનાગઢના 18 નામો પાછળ રહેલી છે આ રોચક અને રસપ્રદ વાતો…