બોલીવૂડ માં શોકમય વાતાવરણ છવાઈ ગયું. બોલીવૂડના સુપર સ્ટારના પિતાનું અવસાન થયું છે જેના લીધે બોલીવૂડના તમાંમ કલાકારોએ દુખ વ્યકત કર્યું હતું. ચાલો ત્યારે આપણે જાણીએ કે ક્યાં અભિનેતાના પિતાનું અવસાન થયું છે અને ક્યાં કારણોથી તેમનું અવસાન થયું છે, અને તેમની અંતિમવિધિમાં ક્યાં ક્યાં સુપર સ્ટાર પોહચ્યા હતા ચાલો.
બોલીવૂડના અભિનેતા અજય દેવગનના પિતા, અભિનેત્રી કાજોલનાં સસરા અને જાણીતા એક્શન-સ્ટન્ટ ડાયરેક્ટર વીરુ દેવગનનું લાંબા સમયની માંદગી બાદ 27 મે, સોમવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયા બાદ સાંજે વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
વીરૂ દેવગન એક્શન સ્ટંટમેન થી ખૂબ લોકપ્રિય હતા અને તેમણે એકશન નવી ઉંચાઇ શિખરે લઈગયા. વીરૂ દેવગનએ 1967માં ફિલ્મ અનીતાથી એક્શન મેન તરીકે ડેબ્યું કર્યું હતું એવું માનવામાં આવે છે કે તેમનું નિધન હાર્ટ અટેકથી થયું છે, ઘણા સમયથી તે ખૂબ બીમાર હતા. વીરૂદેગણની અંતિમ વિધિ મુબાઈના વિર્લ પાર્લેમાં કરવાંમાં આવ્યું હતું.
આ દુખમાં ભાગીદાર બનવા માટે બોલીવૂડના તમાંમ કલકારો આ અંતિમ વિધિમાં પોતાની હાજરી આપી હતી. શાહરૂખ ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન જેવા જાણીતા કલાકારોએ અજયના આ દુખના સમયે સાથ આપ્યો. આ સાથે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન સહિત અનેક કલાકારોએ અજય દેવગનના નિવાસસ્થાને જઈ શોક વ્યક્ત કરી, સદ્દગતને શ્રદ્ધાંજલિ આપી હતી.
વીરૂદેવગણના અવસાનથી એક સરરા સ્ટંટમેન ગુમાવ્યા છે, તેમના જીવનમાં ખૂબ મેહનત કરી ત્યાર પછી આ મુકામ પર પોહચ્યા, આજે તેમનું ખૂબ નામ બની ગયું છે.
વીરૂ દેવગણને બાળપણથી જ ખુબ શોખ હતો કે તે પણ ફિલ્મોમાં કામ કરે પરંતુ આ ઈચ્છાના થઈ એટલે તેમણે ખૂબ મેહનત કરીને તેના દીકરાને આજે સુપર સ્ટાર બનાવી દિધો છે, ત્યારે હવે અજયતેના પિતા ગુમાવ્યા છે, હવે તમામ જવાબદારી હવે અજય પર આવી ગઈ. અજય દેવગન ઘણાને તેના પિતા સાથે ઘણા સ્ટંટ કર્યા છે અને બોલીવૂડના અભિનેતાઑની પણ શિખડાવ્યું છે.
બોલીવૂડ એક એક્શનમેન ગુમાવ્યો છે જેની ખોટ કોઈ પણ નહીં પૂરી શકે, પિતાના આખરી સમયે અજય પણ હાજરના હતો તે તેના આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો, ત્યારે માત્ર ઘરે કાજોલ એકલી હતી ત્યારે વીરૂ આમ તો ઘણા સમયથી બીમાર હતા. બપોરના સમયે તે જ્યારે જમતા હતા તારે આચનક પડી ગયા એટલે કાજોલ તેમને જલ્દી હોસ્પિટલ લઈ ગઈ ત્યાં તેમનું હાર્ટ અટેકથી નિધન થયું.
Also Read : Junagadh News : જૂનાગઢ ની બજારમાં આવ્યા ઓર્ગેનિક રંગો, ધાણી, દાળિયા, ખજૂરની ધૂમ ખરીદી