ભાજપ ના આ દિગ્ગજ નેતાનું થયું નિધન,રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનએ પણ દૂ:ખ વ્યકત કર્યું ,ઓમ શાંતિ

ભાજપ

ભાજપ : હાલમાં  સાંસદનું  પ્રથમ સત્ર ચાલુ છે ત્યારે , ભાજપ માટે એક દૂ;ખ સમાચાર આવ્યા હતા અને તેના લીધે  સાંસદની કાર્યવાહી બંધ કરવામા આવી હતી. વાત જાણે એમ હતી કે રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના  પ્રમુખ મદનલાલ  સૈનીના નિધનના સમાચાર મળતાની સાથે જ વાતાવરણ શોકમય બની ગયું હતું કારણ કે ભાજપએ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે.

ભાજપ

ચલો ત્યારે જાણીએ કે આ નેતા કોણ છે  કે તેમના નિધનથી નરેન્દ મોદીએ પણ દુખ વ્યકત કર્યું . મદનલાલના નિધન પર તમાંમ રાજકારણ સાથે જોડાયેલા દરેક નેતાઑ તેમના નિધનનું દુખ વ્યકત કર્યું હતું. ભારતના  રાષ્ટ્રપતિએ પણ સમાંચાર સાંભડી  દુખ વ્યકત કર્યું હતું અને બીજી તરફ રાજનાથ સિંહ અને અમિત શાહ બંને  તેમના અંતિમ દર્શન કરવા માટે પોહચ્ય હતા અને શ્ર્દ્ધાંજલી પાઠવી હતી.

75 વર્ષની ઉમરે  લાંબી બીમાંરી બાદ તેમણે પોતાના આખરી શ્વાસ  દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છોડ્યા હતા. થોડા દિવસો પહેલા જ વસુંધરા રાજે પણ તેમની મુલાકાત લેવા ગયા હતા.

મદનલાલા રાજ્યસભાના સભ્ય હતા અને તેમણે રાજસ્થાનની જનતાઑ માટે પોતાનું જીવન  સમર્પિત કર્યું , તેમણે  ભાજપ પાર્ટીના પ્રમુખ તરીકે પોતાની જવાબદારી બખુબી નિભાવી.

રાષ્ટ્રપતિ અને નરેંદ્રમોદીજી પણ તેમના નિધન પર દુખ વ્યકત કર્યું હતુ . ભાજપ એક કાર્યકર્તા નહીં પરતું એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે અને તેમની ખોટ સદાય રહેશે. રાજસ્થાનની જનતાને પણ ખૂબ મોટો આઘાત લાગ્યો જ્યારે મદનજીના નિધન સમાચાર મળ્યા.

મદનજી પાછલા વર્ષમાં જૂનમાં રાજસ્થાનના બીજેપી ના પ્રમુખ તરીકેનું  પદ સ્વીકાર્યું અને તેમના કાર્યથી  લોકસભાના ચુનાવ માં તમામ સીટો ભાજપના ફાડે આવી. તેમની કુશળ કામગિરિના લીધે તેમણે આ પદ આપવામાં આવ્યું હતું અને તેઓ વસુધરા રાજે સાથે તેઓ  હમેશા રહેતા.

 

મદનજી સૈની જનસંઘના સમયથી રાજકારણમાં સક્રિય છે અને તેમને 1952માં રાષ્ટ્રીય સ્વ્યમ સેવક તરીકે જોડાયા અને ત્યાર પછી abvpના પ્રદેશ મંત્રી બન્યા અને 1990માં ઉદયપૂરવાટી વિધાનસભાના  વિધાયક રહ્યા એને અંતમાં તેઑ એ ભાજપ પાર્ટીના પ્રમુખ રહ્યા.