સલમાન-કેટરીના ની ભારત ફિલ્મ મચાવી રહી છે ધૂમ, સૌથી મોટું ઓપનિંગ કરીને બનાવી દીધો આ રેકોર્ડ!

ભારત

ભારત : બોલીવૂડ માં સૌથી વધુ હિટ ફિલ્મો અને બિગ બજેટ ફિલ્મત્રણ ખાનની હોઇ છે, જેમાં સલમાન ખાનની બિગ બજેટ ફિલ્મો ઈદના દિવસે રીલીઝ કરવાનું પસંદ કરે છે, ત્યારે 5 જૂનના રોજ સલમાન ખાનની “ ભારત “ ફિલ્મ રીલીઝ થઈ.જ્યારથી આ ફિલ્મનુ ટ્રેલર લોન્ચ થયું ત્યારથી લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

ભારત

ઇદનો ‘ દિવસ “ ભારત માટે સારો એવો સાબિત થયો કારણ કે  લોકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરેલી. સલમાન ખાનની ફિલ્મો ઈદના દિવસે રીલીઝ થાય છે. અતિયાર સુધીની તમામ ફિલ્મોનું કલેકશન પણ સારું એવું રહ્યું છે અને બોક્સ ઓફિસ પર કમાણીના  રેકોર્ડ પણ તોડ્યા છે ત્યારે આપણે જાણીએ કે ‘ ભારત ‘ માટે ઈદ કેવી ગઈ? 5 જૂન એક તરફ ભારત રીલીઝ થઈ તો બીજી તરફ ભારતનો સાઉથ આફ્રિકા સામે  મેચ હતો.

ભારત

ભારત ફિલ્મએ પહેલા દિવસની  કમાણીના રેકોર્ડ તોડ્યા છે. ભારતની પહેલા દિવસની કમાણી ખૂબ સારી રહી છે અને લોકોએ આ ફિલ્મને સારા રિવ્યુ આપ્યા છે. આ ફિલ્મે પેલા દિવસે 42.30 કરોડનું કલેક્શન કર્યું છે. અનુમાન લગાવી રહ્યા છે કે સલમાન ખાનની તમામ  ફિલ્મનોનું કલેક્શનના ઓપનિગ કમાણીનો રેકોર્ડ ભારત ફિલ્મએ  તોડ્યો છે.

 

ભારત ફિલ્મમાં સલમાનએ  એક સાથે 5 પાત્રોનું અભિનય કર્યું છે અને તેની સાથે કેટરીના, જેકી શ્રોફ , સુનિલ, તબું જેવા કાલકારો આ ફિલ્મમાં છે, ત્યારે આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી. સલમાન ખાનની બધી ફિલ્મો સારી એવી કમાણી કરે છે પરતું ભારતએ આ તમાંમ ફિલ્મોના રેકોર્ડ બ્રેક કર્યો છે.

આમિર ખાનની ફિલ્મે 52.25 કરોડની ઓપનિંગ કરી હતી. બીજા નંબરે શાહરુખની  હેપી ન્યુ યર 44.97 કરોડ કરી હતી જેમાં ભારતની કમાણી 42  કરોડ છે. આ ફિલ્મલોકોને ગમશેએ ખૂબ આશા હતી અને લોકએ આ સપનું પૂરું પણ કર્યું અને આ ફિલ્મને જોઈ.

ભારતફિલ્મે 42.30 કરોડની કમાણી કરી છે , અને આ ફિલ્મ હજી કમાણીના રેકોર્ડ તોડશે. ઓપનિગ  કમાણીમાં કલંકએ 21.06 કરોડ કેશરીએ  21.06 ગલી બોય 19.40 , ટોટલ ધમાલ 16.06  આ તમામ ફિલ્મોને પાછડ મૂકી  દીધી છે. ફિલ્મએ ઈદ દિવસે રીલીઝ થવાથી ઘણો ફાયદો થાય છે. સલમાનખાનની અતિયાર સુધીમાં બધી ફિલ્મો બોલ્કબસ્ટર ગઈ  છે, ત્યારે આ ફિલ્મપના લોકોને ખૂબ ગમશે.

Also Read : મિનીકુંભ ની મજા માણવા આવનારા યાત્રિકો માટે એસ.ટી.તંત્ર કરશે કઇંક આ પ્રકારની વ્યવસ્થા