Anushka : અનુષ્કા શર્મા અત્યારે કરી રહી છે આ કામ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં થઇ રહેલી તેમની આ વાતો સાચી કે ખોટી?

Anushka

Anushka : અનુષ્કા શર્મા મુંબઈમાં એક નવી મુશ્કેલીનો સામનો કરી રહી છે. ફિલ્મ “ઝીરો“ સાઇન કર્યા બાદ તેને બીજી કોઈપણ ફિલ્મો સાઇન નથી કરી, કારણ કે હાલમાં જોવા મળ્યું છે કે તે આઇપીએલના મેચોમાં વ્યસ્ત જોવા મળી રહી છે, આ વાત પરથી કહી શકાય કે અનુષ્કા શર્મા અભિનયથી વધારે હવે નિદર્શન પર વધારે રસ ધરાવે છે.anushka sharma

Anushka

આ શનિવારથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ આ વાતને લઈને બધા દિગગ્જ એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા છે કે, શું ખરેખર અનુષ્કા શર્મા અભિનયથી દૂર જવા માગે છે?

આ વાત એટેલ સાચી માનવામાં આવી રહી છે કારણકે અનુષ્કાએ ફિલ્મ નિર્માતા તરીકે એનએચ 10 અને પરી જેવી ચર્ચિત ફિલ્મ બનાવી ચૂકી છે, હાલમાં તેના પ્રોડક્શન હાઉસ  દ્વારા ઓટીટીના માટે સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલીયામાં સંજય લીલા ભણસાલીની ફિલ્મને નિદર્શન કરી રહી છે, તેવી અફવાનું અનુષ્કાએ ખંડન કર્યું હતું. આ ફિલ્મએ છે જેમાં આલિયા ભટ્ટનું નામ ફાઇનલ થઇ ચૂક્યું છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ વાતને લઈને અનુષ્કાએ કઈ પણ બયાન નથી આપ્યું અને આ વાત ખોટી છે એવું પણ જાણવા મળ્યું છે.

અનુષ્કા હાલમાં તેનો સમય વિરાટ કોહલીને આપવા માગે છે, કારણકે ક્રિકેટર વિરાટ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો  છે,ત્યારે તે આઈપીએલની સીઝનમાં ખૂબજ વ્યસ્ત જણાઈ રહી છે..આ જે અફવા ફેલાઇ રહી છે તદ્દન ખોટી છે.

#TeamAapduJunagadh

Also Read : Fat Rate Increase : દૂધમાં પ્રતિ ફેટે થશે આ વધારો, દૂધ ઉત્પાદકોને થશે ફાયદો!