મુકેશ અંબાણી : દેશના સૌથી ધનિક વ્યક્તિ અટેલે મુકેશ અંબાણી જેના વિશે સૌ કોઈ જાણે છે કે તેમની લાઈફ સ્ટાઈલ કેવી છે અને તેમનું જીવન કેવું છે એ તો સૌ કોઈ જાણે છે પરતું શું તમે જાણો છો કે જેનાં ઘરમાં કુબેરનો ખજાનો હોય એવું પરિવાર પણ ભગવાન ઉપર એટલો પ્રેમ અને વિશ્વાસ રાખે છે, કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલાં આંબાણી કરે છે આ ભગવાનની પુજાં અર્ચના અને કોઈપણ શુભ પ્રસંગ માટે સૌથી પહેલું આમંત્રણ પોહચે છે આ મંદિરમાં જ્યાં વસે છે અંબાણી પરિવારના કુલ દેવતા. ચાલો ત્યારે જાણીએ કે આંબાણીના ખાજાના ભંડારને સદાય માટે ભરી રાખતા આ ભગવાન ક્યાં છે જેની પૂજા કરે છે અંબાણી પરિવાર.
અંબાણી પરિવાર હાઈફાઇ લાઈફ જીવી રહ્યા છે ત્યારે પણ તેઓ તેનાં સંસ્કારને નથી ભૂલ્યા કારણ કે તેઓ કોઈ પણ શુભ કારી કરતાં પહેલાં તેઓ “ ભગવાન શ્રી નાથજી “ પુજાં અર્ચના જરૂર કરે છે. નીતા આંબાણી પર સાસુ કોકિલા બેનની જેમ ખૂબ ધાર્મિક છે, તે પણ અવાર-નવાર રાજસ્થાન , દ્વારકા , સોમનાથ , સિધ્હીવિનાયક મંદિર જવાનું ભૂલતા નથી વર્ષમાં એકવાર તો અચૂક જાય છે.
અંબાણી પરિવાર ભગવાન શ્રી ક્રુષ્ણના બાલ અવતાર શ્રી નાથજીનીને કુલ દેવતા માને છે અને તેઓ રાજસ્થાના રાજસમદમાં આવેલા શ્રીનાથજીમાં મદિરમાં અવાર નવાર જાય છે. કોઈ પણ શુભ કાર્ય માટે તેઓ પહેલું આમંત્રણ ભગવાનને આપે છે, દીકરીના લગ્ન હતા ત્યારે પણ ઉદય પૂરમાં સંગીતમાં શ્રી નાથજી પર સ્ટેજ થીમ, હતી અને તેમના ઘરમાં પણ ભગવાન શ્રીનાથજી મંદિર પણ છે.
અંબાણી ગુજરાતી પરિવાર છે એટ્લે તેઓ સામાન્ય વ્યક્તિઓની જેમ રહે છ. ખાસ વાતએ કે તેઓ આટલા આમિર હોવા છતાં પણ આપણી જેમ ભગવાન યાદ કરે છે તેમણે પણ ઘણી વાર દુખનો સામનો કરવો પડે છે.
નીતા અંબાણિ ખૂબ ધાર્મિક છે તેઓ આટલા ફેશન અને હાઇ સોસાયટીમાં રેહવા હોવા છતાં પણ જ્યારે કોઈને મળે છે તો “ જય શ્રી કૃષ્ણ “ બોલે છે અને બીજી એ વાત કે તેમની દીકરીએ તેના લગ્નમાં શ્રીનાથજીનું લોકેટ પહેર્યું હતું આટલા કરોડના ઘરેણાં પહેર્યા હોવા છ્ત આવું લોકેટ પેરયું એ આ સાબીઆઇટી કરે છે કે તેઓ શ્રી નાથજી કેટલું માને છે….
Also Read : 7, ડિસેમ્બર: રાષ્ટ્રીય ધ્વજ દિવસ