ધીરુભાઈ ની પુત્રવધુ હતી બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી, આજે લાગી રહી છે આવી , ખૂબ સુરતીમા નીતા અંબાણીને પણ ટક્કર આપી શકે છે…

ધીરુભાઈ

ધીરુભાઈ અંબાણીએ  તેમનાં મોટા દીકરા માટે નીતાને પસંદ કરી, કારણે કે પહેલી નજરમાં ધીરુભાઈને નીતા ખૂબ ગમી ગઈ હતી અને નક્કી કરી લીધું હતું કે નીતા જ અંબાણી પરિવારની પુત્રવધુ બનશે. એક તરફ મુકેશએ પિતાની પસંદગીને પોતાની પસંદ બનાવીને નીતા સાથે લગ્ન કર્યા. બીજી તરફ અનિલ અંબાણીએ પણ એ સમયની બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી ટીના મુનિમમાં પ્રેમમાં પડ્યા.

મૂકેશ અને નીતાના લગ્ન પણ ધીરુભાઈની ઈચ્છામુજબ થયા, એટ્લે બીજા દીકરાના લગ્નથી ધીરુભાઈ ખુશ ન હતા. અંબાણી ગુજરાતી પરિવાર અને ટીના પરિવાર સાથે મેચ ન થતું હતું. છતા પણ કહે છે ને પ્યારની હમેશા જીત થાય છે, બસ દીકરાની ખુશીમાં પોતાની ખુશી સમજી ટીના ના લગ્ન અનિલ સાથે થયા. આજે ટીના રિલાયન્સ ગૃપની ચેરપ્રસન છે. ચાલો ત્યારે કહાની ફેલ્સબેકમાં લઈ જઈએ.

અનિલ અને ટીનાની મૂલાકાત  અણધારી હતી , જાણે એક બીજાને ઓળખતા પણ ના હતા છ્તાં પણ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય તેવું લાગ્યું ! આમ પણ ગુજરાતી લોકોનું  તો બીજાના લગ્નમાં ગોઠવાય જાય, બસ અનિલ ભાઈનું પણ એવું થયું.  ટીનાને કાળા રંગની સાડીમાં જોઈને તેનામાં મોહી ગયા, અનિલ અંબાણી તેમનું દિલ ટીનાને આપી બેઠા. બંને પ્રેમ કહાનીમાં ઘણા બધાં ટ્વિસ્ટ આવ્યા પરંતુ આખરે ધીરુભાઈએ દીકરાની જીદ સામે હારી ગયા અને અનિલ ખુશી માટે ટીના સાથે લગ્ન કરવાની હા પાડી.

આ બંનેના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા, જેમાં બોલીવૂડના તમામ, કલાકારોએ પણ હાજરી આપી હતી.

અંબાણી પરિવારને ટીના સાથે કોઈ વાંધો ન હતો પરંતુ તેઓ માનતા હતા કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી યુવતી સામાન્ય યુવતી કરતાં અલગ હોય છે. ધીરુભાઈએ આખરે અનિલની જીદ પૂરી કરવા માટે રાજી થઈ ગયા. આખરે ટીનાએ પણ અંબાણી પરિવારની વહુ બનીને તમામ જવાબદારીઓ બખૂબી નિભાવી. આંબાણી પરિવારની વહુ બન્યા પછી અભિનયને અલવિદા કરી દીધું.

ધીરુભાઈ

આજે ટીના આંબાણી કોકિલાબેન હોસ્પિટલનું પણ સંચાલન કરે છે સાથે રિલાયન્સ ગૃપની ચેરપર્સન છે. જો ટીના પર્સનલ લાઈફની વાત કરીએ તો તેને ત્યાં બે દીકરા છે. જય અનશૂલ અને જય અનમોલ. આ સાથે ટીના પણ નીતા આંબાણી જેવા શોખ ધરાવે છે અને ખૂબ સુરતીમાં ટીના અંબાણી નીતાને પણ ટક્કર આપી શકે તેમ છે પરંતુ તે પોતના ફીટનેસ પર પૂરતું ધ્યાન નહીં આપતા એટલે,નહીં તો નીતા કરતાં પણ ટીના અંબાણી ખૂબ સુરત છે.

Also Read : Traffic Awareness