Traffic Awareness

Traffic Awareness

Traffic Awareness : છેલ્લા પંદર દિવસથી ટ્રાફીક તંત્ર દ્વારા ખુબ સરાહનીય કામગીરી ચાલી રહી છે ત્યારે એક અંદાજ મૂજબ આટલા દિવસોમાં રૂ.2,37,000 જેટલો દંડ વસૂલાયો છે. આપણી મહેનતના આટલા રૂપિયા સાવ અકારણ વેડફાઈ રહયા છે કારણ માત્ર એ જ કે આપણે નિયમો ધ્યાને લેતા નથી. આ કરતા યોગ્ય છે કે ખુબ પાયાના 3-4 ડૉક્યુમેંટસ (લાયસન્સ, પીયુસી,વીમા કે વાહનના પૂરા કાગળો) હંમેશા સાથે રાખીએ. અને આટલું કરીને એક જાગ્રુત, જવાબદાર અને પરિપક્વ નાગરિક બનીએ અને મહેનતના નાણા બચે એ ફાયદામાં.. શું કહો છો ? કરીએ આવું?

Also Read : ધીરુભાઈ ની પુત્રવધુ હતી બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી, આજે લાગી રહી છે આવી , ખૂબ સુરતીમા નીતા અંબાણીને પણ ટક્કર આપી શકે છે…