Aishwarya : ઐશ્વર્યા રાયને ખૂબસૂરતીમાં પાછળ છોડી રહી છે તેની હમશ્કલ.. તેને જોઈને ચોકી ગયો અભિષેક.

Aishwarya

Aishwarya : બોલીવૂડમાં એવા ઘણા કલાકારો છે જેના હમશક્લ પણ છે , આ એક સામાન્ય વાત થઈ  કારણ કે આ બની શકે છે, ત્યારે હાલમાં જ બોલીવૂડની  અભિનેત્રીની એક હમશ્કલએ સોશિયલ  મીડિયામાં પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, આ અભિનેત્રીના તસવીરો પણ સોશીયલ મિડયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, આ અભિનેત્રી  ઐશ્વર્યા રાય બચ્ચ્ન જેવી જ લાગી રહી છે અને તેને જોઈને અભિષેક પણ ચોકી ગયો. આ અભિનેત્રીની આંખો પણ  નીલી છે.

Aishwarya

હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની હમશ્ક્લની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.આ અભિનેત્રીના તેની તસવીરો સોશિયલ  મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. આ અભીનેત્રી હુબેહૂબ ઐશ્વર્યા જેવી જ લાગે છે, તેને જોઈને અભિષેક પણ ચોકી ગયો. આ અભિનેત્રી ઐશ્વ્રર્યા જેવી જ નીલી આંખો હોવાથી તે ઐશ્વર્યા જેવી દેખાય છે.  આ  પેહલા પણ સ્નેહા ઉલ્લાએ  સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી હતી. આ અભિનેત્રી પણ તેના જેવી જ લાગી હતી.  ત્યારે ફરી એકવાર નવી અભિનેત્રી જે સોશિયલ   મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Aishwarya

આ અભિનેત્રી ઈરાનની મોડલ છે અને તેના  ઇનસ્ટાગ્રામમાં  20 લાખ ફોલ્વ્રર્સ છે. આ મોડલનું નામ મહલાઘા ઝબેરી છે.

https://www.instagram.com/p/Br9ikWuBvLd/

મહલાઘા સોશિયલ  મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે, અને તે અવાર – નવાર તેની હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.  મહલાઘા ઘણી વાર મેગઝીન કવર પર પોતાની  સુંદરતા દેખાડી ચૂકી છે.

https://www.instagram.com/p/BikbBvIAe9_/

હાલમાં ઐશ્વર્યાના વર્કની વાત કરીએ તો તેને  ઘણી હિટ ફિલ્મો આપી છે, પ્રેગ્નેટ થયા  બાદ તેને બોલીવૂડને  અલવિદા કહી દીધું હતુ.

https://www.instagram.com/p/BuHsu4fHf5S/

બોલીવૂડમાં તેને ઘણી હિટફિલ્મો આપી છે અને ઘણી વાર તેના અને સલમાન ખાનના  સંબધોને લીધે પણ ચર્ચામાં આવી હતી પરંતુ તેને અભિષેક સાથે લગ્ન કરી લીધા અને તે બચ્ચન પરિવારની વહુ બની ગઈ,  2016માં તેણે બોલીવૂમા “ એ દિલ હે મુશ્કિલ” ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું ત્યાર પછી સરબજીત, ઝાબાજ મૂવીમાં પણ કામ કર્યું. 2019માં તેની 2 ફિલ્મો આવશે, ગુલાબ જાબુ , જાશ્મિન આ ફિલ્મો આવશે.

Aishwarya

Also Read : Mahalakshmi Temple : જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં બિરાજતા: માઁ મહાલક્ષ્મી