Yeh Rishta Kya Kehlata : યે રિશ્તા ક્યાં…..સવર્ણા નું પાત્ર ભજવશે આ અભિનેત્રી….

Yeh Rishta Kya Kehlata : યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માં સવર્ણ ગોયકાનું પાત્ર નિભાવતી પારૂલ ચૌહાણ આ શો છોડ દીધો છે ત્યારે આ શોમાં પારૂલ દાદીનો  રોલ નિભાવી રહી હતી ત્યારે તેને આ પાત્ર નિભાવુંના ગમતું હોવાથી તે આ શોમાથી તેને વિદાઇ લઈ લીધી..પારૂલચૌહાણ બાદ આ શોમાં નવી અભિનેત્રીનું નામ બોલાઈ રહ્યું છે જે પારૂલને  રિપ્લ્સે કરશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.કોમ સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યુ કે અભિનેત્રી “નીયતી જોશી “ ને કાસ્ટ કરવામાં આવી છે.  નિયતિ 10-15 દિવસમાં શૂટિંગ ચાલુ કરી દેશે. yeh rishta kya kehlata

નીયતિને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે “ હા! હું યે રિશ્તા ક્યાં…..માં સવર્ણા નું પાત્ર નિભાવા જઇ રહી છુ. મને ખુશી છે કે હું આ શોનો ભાગ બનવા જઇ રહી છું, આ શો છેલ્લા 11 વર્ષોથી ટીવી પર પ્રસરિત થઈ રહ્યો છે.હું આ શોમાં સ્વર્ણાના પાત્ર ને યોગ્ય ન્યાય આપીશ અને હું દર્શકોનું દિલ જીતી શકું એવી આશા રાખું છું.

Yeh Rishta Kya Kehlata

તેને પુછવામાં આવ્યું કે શું તે પારૂલની સાથે ક્મ્પેરકરવા કરિ શકશે ? તેને કહ્યુ કે આ પાત્ર મારા માટે  હું યોગ્ય રીતે નિભાવીશ અને દર્શકો ને નિરાશ નઇ થવા દવ. સવર્ણા કેટલા મહિનાથી ગાયબ છે આ શોમાથી બહાર છે ત્યારે નિયતિ માટે સહેલું છે લોકોનો દિલમાં જગ્યાં બનવાનું.

yeh rishta kya kehlata

પારૂલ તેની ઉમર કરતાં વધારે ઉમરનું પાત્ર ભજવવા નોહતી માગતી તેથી તેને આ શોમાથી વિદાઇ લઈ લીધી. ત્યારે નિયતિ એ કહ્યું કે મને દાદીનું પાત્ર ભજવામાં કોઈ પ્રોબ્લેમ નથી અને હું પાત્ર નિભાવીશ…

આ પહેલા પણ હિના ગયા પછી પારૂલએ તેની કમી મહેસૂસ નોહતી થવા દિધી અને ત્યારે તેના પાત્રને અક્ષરાં જેવું જ દેખવામાં આવ્યું હતું , હવે આ  પાત્ર નિયતિ પણ શું પારૂલની જેમ દિલજીતી લેશે લોકોનું..

#TeamAapduJunagadh

Also Read : Suryavansham : આ કારણ થી સૂર્યવંશમ વારંવાર દેખાડવામાં આવે છે… અને આ રીતે થયું હતું આ ફિલ્મની અભિનેત્રી નું મુત્યુ