Suryavansham : આજે પણ બધાંના મનમાં એક જ સવાલ થાય કે મેક્સ ચેનલ પર સૂર્યવંશમ વારંવાર શા માટે દેખાડવમાં આવે છે. આ ફિલ્મમાં અમિતાભ અને સોંદર્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી ત્યારે આ ફિલ્મ લોકોને પસંદનો હતી આવી છતાં પણ આટલાં વર્ષો બાદ પણ આ ફિલ્મ ટીવી પર સૌથી વધારે દેખાડવામાં આવે છે. આ ફિલ્મ 21મે 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્માં સાઉથ ફિલ્મની અભિનેત્રી એ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફીલ્માં તેને હીરા ઠાકુર બંને અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં જોવા મળી હતી. આ અભીનેત્રીનું મૃત્યુ 17 એપ્રિલ 2004માં થયું હતું. Suryavansham
આ અભિનેત્રીને લોકો આજે પણ કલેકટર બહુથી બધા જાણે છે, આ ફિલ્મથી અભિનેત્રી ખૂબ જ લોકપ્રિય બની. આજે સૂર્યવંશમ એટલું ફેમસ મૂવી થઈ ગયુ કે લોકોને આ ફિલ્મ આખી મોઢે યાદ રહી ગઈ, વડીલોથી લઈ ને નાનાં બાળકોને પણ આ ફિલ્મ વિશે જાણે છે,.
આ અભિનેત્રી આજે આપણી વચ્ચે તો નહીં રહી પણ આજે બધાના તેને સૂર્ય વંશમ ફિલ્મથી તેને જાણે છે. તેનું મુત્યુ એ જ્યારે એક પાર્ટીના પ્રચાર માટે જઇ રહી હતી ત્યારે બેંગલોર થી ટેક ઓફ થઈ 100ફૂટ સુધી પોહચ્ય બાદ હેલી કોપ્ટર ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં તેનું અવસાન થયું ત્યારે તે 7 મહિના પ્રેગ્નેટ હતી.
આજે પણ લોકોને એક જ પ્રશ્ન થાય છે કે આ ફિલ્મ સેટ મેક્ક્સ પર શું કામ દેખડવામાં આવે છે ? જ્યારે પણ રિમોટ હાથમાં આવે અને સેટ મેક્સ ચાલૂ કરીએ એટ્લે આ ફિલ્મ આવતી જ હોય છે. અમિતાભ પણ આ વાતને માને છે કે આ ફિલ્મ વારવાર દેખાડવામાં આવે છે. કહ્યું કે આ ફિલ્મ ગામડાંઓમાં વધુ જોવમાં આવે છે એન આજે પણ આફિલ્મ બધાંને ગમે છે. આ તેમણે ટ્વિટ કરીને લોકો ને કહ્યું હતું.
કોઈ એ નથી જાણતું કે શા માટે આ ફિલ્મ દેખાડવામાં આવે છે, લોકો આજે પણ આ ફિલ્મને લઈને મજાક બનવતાં રહે છે. આફિલ્મ દેખાડવાનું કારણએ છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થયું ત્યારે આ ફિલ્મ પ્રસાર કરવા માટે મેક્સ એ આ ફિલ્મના રાઇટ્સ 100 વર્ષ માટે ખરીદી લીધા.આ કારણના લીધે આ ફિલ્મ વારવાર દેખાડવામાં આવે છે.
#TeamAapduJunagadh
Also Read : ivote : આપણો મત આપણ નેતા- આપણાં એક મતનું મૂલ્ય….ચાલો જાણીએ આપણાં મતદાનનું મહત્વ.