પ્રિયંકા અને નિક કાન્સ ફેસ્ટિવલ મા રોમાન્સ કરતાં જોવા મળ્યા , તસવીરો કઇંક આ રીતે થઈ કેમેરામાં કેદ…. જુઓ તસવીરો…

પ્રિયંકા

પ્રિયંકા અને નિક જોનસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ ચર્ચામાં આવ્યા છે, જ્યાં જુઓ ત્યાં આ બંનેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. હાલમાં જ મેટગાલાના  લૂક બાદ ફરી નિક અને  પ્રિયંકા કેમેરામાં કેદ થયા છે. કન્સ ફિલ્મમાં પ્રિયંકાના લૂકના ખૂબ વખાણ થયેલા.

આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલીવૂડથી લઇને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એ આફેસ્ટિવલમાં ભાગ લિધો છે. નિક અને પ્રિયંકાએ તેમની કેમેસ્ટ્રી દ્વારા લોકોને તેમના દિવાના બનાવી દીધા હતા. આ ફેસ્ટિવલ 14 મેથી ચાલુ થયો ત્યારથી જ પ્રિયંકા તેના અલગ-અલગ લૂકથી સૌ કોઈને તેના તરફથી  આકર્ષિત કર્યા હતા….

હાલમાં પ્રિયંકાએ  તેના ઇનસ્ટા પર કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે, જેમાં પ્રિયંકાએ  લાલ રંગનું શિમરી ગાઉન પહેર્યું છે. આ ડ્રેસને  હિલફિગરએ ડીઝાઇન કર્યો છે. કાનના 7 ફેસ્ટિવલમાં આ સાતમો દિવસ છે. પ્રિયંકાએ હાઇ પોની અને તેની સાથ ઇયરરીંગ પહેર્યું છે.

આ પહેલા પ્રિયંકાએ  વ્હાઇટ ગાઉન ઓફ શોલ્ડર લૂક સામે આવ્યો હતો. આ ડ્રેસમાં પ્રિયંકાએ ખૂબ સુંદર લાગે છે. ખાસ એ વાત છે કે  આ ડ્રેસ સાથે નિકની પણ તસ્વીરો વાયરલ ખૂબ વાયરલ થઈ. જેમાં નિક પ્રિયંકાને પિજા ખવડાવે છે તેવી તસવીર ખૂબ વાયરલ થઈ છે.

આ સાથે પ્રિયંકાએ ગ્રે કલરની શિમરી ડ્રેસ સ્પોટ થઈ હતી, આ લૂકને પૂરા કરવા માટે પ્રિયંકાએ ડાયમંડ ઇયરિંગ્સ પહેરી હતી. નિક અને પ્રિયંકાએ દરેક દિવસે નવા લૂકમાં ફોટો શુટ કરાવ્યો હતો.

નિક અને પ્રિયંકાએ એક બીજાને કિસ કરતા હોય તેવી તસવીર પણ ખૂબ લોકોને ગમી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ આ સાથે ગ્રે કલરના ગાઉનમાં એક વિડીયો પણ  પોસ્ટ કર્યો છે જેમાં તે હોટ અને સેક્સી લાગી રહી છે.

https://www.instagram.com/p/BxqE1pVHSzL/

નિકએ પણ તેના ઇનસ્ટા પર આ તસ્વીરો પોસ્ટ કરી છે. આ સાથે નિકએ રેડ કાર્પેટ પર પ્રિયંકા સાથે વોક કર્યું છે,અને સાથે પ્રીયંકાને સાથ આપ્યો હતો. નિકએ હાથમાં છત્રી પકડી હતી જે તસવીરો ખૂબ લોકોને ગમી હતી, પ્રિયંકાએ  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજે એક હોટ તસવીરો પોસ્ટ કરી હતી જેમાં, પ્રિયંકા અને નિકનો રોમાંસ જોવા મળ્યો હતો.

Also Read : Junagadh News : જૂનાગઢ માં મર્ડર કેસના આરોપીને 10 જ મિનિટમાં બહાદુર પોલીસકર્મીઓએ કઇંક આ રીતે પકડ્યા!! જાણો વિગતો અને જુઓ વિડીયો…