દયાભાભીને પાછાં લઈ આવવા માટે શું પ્રોડ્યુસર કરશે આવું કામ! થયો જોરદાર ખુલાસો…

“તારક મેહતા.. સિરિયલને હાલમાં ઘણા સમાચારો મળી રહ્યા છે. ત્યારે બે-ત્રણ દિવસથી દયાબેન કોઈ સમાચાર નથી મળ્યા ત્યારે દયા બેનનાં ચાહકો માટે એક ખૂશ ખબર છે, હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ શોમાં દયાબેનના  પાત્ર માટે  અમી ત્રિવેદીને એપ્રોચ કરવામાં આવી છે, પરંતુ આ વાત એક અફવા હતી. આ શોનાં નિર્માતાએ પણ આ વાત પર ખુલાસો  કર્યો હતો કે હાલમાં અમને કોઈ અભિનેત્રી મળી નથી. તારક મહેતાનાં નિર્માતા દ્વારા એક નવો જ યુટર્ન લીધો છે. શોનાં મેક્રર્સએ દિશા વાકાણીનાં પાછા આવાની વાત પર આ ખુલાસો કર્યો.

દયાબેન (દિશા વાકાણી) જ્યારથી આ શોમાંથી વિદાઇ લીધી છે, ત્યારથી લોકો દયા બેન કરે કમબેક કરે તેની રાહ જોઈ રહ્યાં છે. દયાબેનને લઈને ઘણી ખબરો મળતી રહે છે. હાલમાં એવા સમાચાર મળ્યા હતા કે આ શોમાં નવા દયા બેન તરીકે અમી ત્રિવેદીને સાઇન કરવામાં આવી છે. આ વાતા દયાબેન ચાહકોમાં એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો કે દયાબેન પાત્રને કે નવા જ અવતારમાં જોશું. ત્યાર ફરી એકવાર  પ્રોડ્યુસરઑ એ એક દયાબેન કમબેકની વાત પર ખુલાસો કર્યો છે. લોકોને ફરી હવે જૂના દયાબેન  જોવા મળી શકે છે. નવા દયાબેન કોંણ હશે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં હવે જૂના દયાબેન ખબરો આવત દર્શકોમાં ફરી ખુશીઓ જોવા મળી છે.

દયાબેનનું પાત્ર એવું છે જે આ પાત્ર આજે  એટલું લોકપ્રિય બની ગયું છે કે લોકોનાં દિલો દિમાંગમાં દયા બેન પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. હવે આ શોમાં દયાબેન પાત્ર માટે લોકો તેમાનાં ચાહકો બસ રાહ જોઈ રહયા છે કે દયા બેન ક્યારે પાછા આવશે. કારણકે 2017 મેટરનીટી લીવ પછી આ શોમાં દયાબેનનાં પાત્રને દેખાડવામાં નથી આવ્યું. આ શોની લોકપ્રિયતા એટલી છે કે દયાબેન નાં હોવા છ્તાં પણ આ શોની ટીઆરપીમાં કોઈ ફર્ક નથી પડ્યો પરંતુ હવે લોકો દયાબેન જોવા માંગે છે આ જ કારણથી આ શો ટોપ ટેન માથી બહાર થઈ ગયો છે. આ શોનાં  મેક્રર્સ દવાર નવા દયાબેન શોધ ચાલુ કરવામાં આવી હતી કારણ કે દયાબેન આ શોમાં પાછા નથી આવાનાં તે જાહેર થઈ ગયું હતું ,ત્યારે હવે આ શોનાં નિર્માતા દ્વારા એક નવો જ યુ ટર્ન લીધો છે.

આસીત મોદીએ  ઈન્ડિયા ટુડે સાથે જ્યારે વાત-ચિત દરમિયાન તેમણે જણાવ્યુ કે તે દયાબને કમ બેક કરવો જોઈએ કે નહીં તે માટે હું એક ઓનલાઈન વોટિંગ કરીશ.  આ વોટિંગથી કઇ પણ થઈ સકે છે કદાચ કમ બેક કરવું જોઈએ… દિશા તેમનાં  ચાહકોનો પ્રેમજોઈને આ શોમાં પાછા પણ આવી જાય.

દયા બેન પાત્ર માટે  ઘણી અભિનેત્રીઓ અમને સંપર્ક કર્યો છે અને અમે પણ સંપર્ક કરીએ છીએ.  મારા નજીકનાં ફ્રેન્ડનું પણ કહેવું છે કે દયાબેનનું પાત્ર બદલવું જોઈએ,નહીં તો દિશા વાકાણી ફરી એકવાર કમબેક જોઈએ…

આસીત મોદીએ કહ્યું કે અમે દયાબેન  વિશ જલ્દી જ ખબર આપીશું દિશા વાકાણી દયા બેન હશે કે પછી કોઈ નવી અભિનેત્રી આ પાત્ર નિભાવશે…