દીપિકાનાં ફેન્સ કહ્યુ કે દીપિકા પ્રેગનેટ છે ! જુઓ તસવીરો થઈ વાયરલ , દીપિકા કર્યો આ ખુલાસો..

હાલમાં  સોશિયલ મીડિયા પર મેટ ગાલા ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે  આ વર્ષના મેટ ગાલામાં પ્રિયંકા અને દિપીકાનો એક અલગ જ લુક જોવા  મળ્યો હતો. દર વર્ષની જેમ અજીબો કપડાંને પહેરીને આવતી અભિનેત્રીઓ અને અભીનેતાઑ મેટ ગાલામાં ઇવેંટમાં  ભાગ લઈ છે. આ ઇવેંટબાદ દિપીકા, પ્રિયંકા એન નિક ઝૉનસ એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે પ્રેગ્ન્ર્ટ લાગી રહી છે. હાલમાં દીપિકના પ્રેગ્નેટના સમાચાર સોશીયલ મિડયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીરો મેટ ગાલા ઇવેંટ પછીની છે. આ ફોટોમાં દીપિકાએ પીળા રંગનું વનપીસ પહેર્યું છે. આ તસવીરમાં દિપીકાનું પેટ દેખાય રહ્યું છે, આ તસવીર જ્યારેથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકોનું  કહેવું છે કે દિપીકા પાદુકોણ પ્રેગ્નેટ છે.

https://www.instagram.com/p/BxLAYwqA-2c/

મેટ ગાલામાં દિપીકાનો એક અલગ જ લુક જોવા મયો હતો અને સૌ કોઈની નજર તેનાં પર જ હતી. મેટ ગાલા 2019માં પ્રિયંકા અને દીપિકનાં લુકને ટ્રોલ કર્યું હતું ,આજે  સોશિયલ  મિડિયા પર ખબરો ફેલાઈ રહી છે કે  પ્રિયંકા પ્રેગ્નેટ છે, પરંતુ દીપિકાએ આ વાતનો ખુલાસો કર્યો.

https://www.instagram.com/p/BxK9E8vAPFp/

દિપીકા પાદુકોણ આ ખબરોને ખોટી છે ગણાવી છે. દીપિકાએ કહ્યું કે તે પ્રેગ્નેટ નથી. આ તસવીર એટલામાટે આવી કારણ કે કેમરાના ખરાબ એંગલનાં લીધે આવી તસ્વીર આવી છે. દીપિકાએ પણ આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી।

https://www.instagram.com/p/BxJ3xOnnO_-/

પ્રિયંકાએ  આ  તસવીર પોસ્ટ કરી ત્યાર પછી, સૌ કોઈને લાગ્યું કે દિપીકા પ્રેગ્નેટ છે અને  દિપીકાનાં  ચાહકોએ પણ આ તસવીરજોઈને લોકોએ કોમેટ્સ કરી છે કે શું ખરેખર દીપિકા પ્રેગનેટ છે. જ્યારથી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી તેમનાં  ચાહકોએ  પ્રેગ્નેસી વિશે પૂછ્યું છે.

દીપિકાની આ તસવીરમાં તે પ્રેગ્નેટ હોય તેવું જ લાગી રહ્યું છે , પરંતુ આ વાત એકદમ ખોટી છે. આ બસ તસવીર ખરાબ આવી છે કે દીપિકા કહ્યું કે તે પ્રેંગ્નેટ નથી. આ પીળા રંગનાં વન પીસમાં એક દમ સુંદર લાગી રહી છે, આ તસવીરો જ્યારથી અપલોડ કરી છે, ત્યારે લોકોનું કહેવું છે કે દિપીકા પાદુકોણ પ્રેગ્નેટ છે, પરંતુ ખુદ દિપીકાએ આ વાતનો ખૂલસો કર્યો કે શું હકીકત છે.

હાલમાં દિપીકાનાં વર્કની વાત કરીએ તો તે છ્પાક ફિલ્મ વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિપીકાનો એકદમ નવો લુક જોવા મળશે, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે, જેમાં દીપિકા એસિડ પીડિત લક્ષ્મીનું પાત્ર નિભાવશે .