Post Office : આજના મોઘવારીના સમયમાં બચત કરવી ખૂબ અઘરી છે, ત્યારે હાલમાં સામાન્ય પબ્લિક માટે એક ખુશ ખબરી છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસ એક એવી સ્કીમ લઈને આવી છે કે તેનાં વિશે જાણીને તમને પણ વિશ્વાસ નહીં આવે. આવાં મોઘવારીના સમયમાં લોકોને આવક કરતાં જાવક વધી જાય છે, ત્યારે એવામાં મધ્યમવર્ગના પરિવાર માટે કોઈ બચતનું સાધન નથી હોતું.
પોસ્ટ ઓફિશએ હાલમાં એક નવી સ્કીમ ચાલુ કરી છે જેનો આપ લાભ લઈ શકો છો અને ખૂબ ઓછા સમયમાં તમે વધુ બચત કરી શકો છો. તમારે જો લખપતિ બનવું હોઇ તો તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવાનું રહેશે.જેમાં તમારે ફક્ત 200 રૂપિયાની બચત કરીને 21 લાખ રૂપિયા મેળવી શકશો.
હાલમાં પોસ્ટ ઓફિસ આ નવી સ્કીમ ચાલુ કરી છે જેમાં તમારે દરરોજના ખર્ચમાથી 200 રૂપિયાની આસાનથી બચત કરી શકો છો. આ સમયમાં જો તમે નાની નાની બચત કરશો તો આગળ જતાં તમારું ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. પોસ્ટ ઓફિસ નો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ આજના સમયમાં બચત કરવાનો સૌથી સારો વિકલ્પ છે. તમારે તમારા આ એકાઉન્ટમાં રોજ 200 રૂપિયાની બચત કરવાની છે. તમે તમે દરરોજના 200 રૂપિયાની બચત કરી શકતા હોવ તો તેના આધર પર ૨૧ લાખ રૂપિયાનો ફંડ બની શકે છે.આ સ્કીમ માટે તમે ગમે ત્યાં ખાતું ખોલાવી શકો છો.
આ સ્કીમ તમે પોસ્ટ ઓફિસની આ ખાતાને તમે દેશની કોઈ પણ બ્રાન્ચમાં ખોલાવી શકો છો . આ સાથે તમે એકથી વધારે પણ ખાતા ખોલી શકો છો અને અથવા બે જણા પણ ખાતું ઓપરેટ કરી શકે તેના માટે જોઇન્ટ ખાતું પણ ખોલાવી શકો છો.
કઈ રીતે મળશે 21 લાખ રૂપિયા…
જો તમારી ઉંમર 25 વર્ષ છે તો તમે તમારા ખર્ચ માંથી ફક્ત ૨૦૦ રૂપિયા બચાવીને તમે ૧૫ વર્ષ પછી આ બચતથી તમને લગભગ ૨૧ લાખનો સપોર્ટ મળી જશે.
આ સ્કીમ માટે તમારે ફક્ત ૨૦૦ રૂપિયા રોજ બચાવીને તમારા ખાતામાં જમા કરવાના રહેશે. 200 રૂપિયાના હિસાબે મહિના નું 6000 થશે અને વર્ષ નું નિવેશ 72000 રૂપિયા થશે. 200 રૂપિયાની 15 વર્ષ સુધી બચત કરો તો તમારું નિવેશ 10.80 લાખ રૂપિયા થઈ જશે.
તેની સાથે જ PPF માં હવે 8 ફિસદી વર્ષે કમ્પાઉન્ડિંગ ના લિહાજ થી વ્યાજ તમારા પૈસા માં જોડાતું જશે. તેમજ જો તમે 15 વર્ષ સુધી આ દરે જ વ્યાજ મળે તો કુલ રિટર્ન 21 લાખ રૂપિયા થઈ જશે.
એટલે કે તમારે તમારા કુલ નિવેશ પર ૧૦.૩૧ લાખ રૂપિયાનો વ્યાજના રૂપમાં અતિરિક્ત ફાયદો થશે.
આ સ્કીમનો લાભ લેવા માટે તમારે માત્ર 100 રૂપિયામાં ખાતું ખોલવાનું અને તેમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા નિવેશ કરવું જરૂરી અને તેની સાથે ખાતામાં તમે એક વર્ષમાં અધિક 1.5 લાખ રૂપિયા નિવેશ કરી શકો છો. તેમ જ આ એકાઉન્ટ તમે તમારા બાળકના નામ પર પણ ખોલી શકો છો. જો કે તેમાં પ્રી-મૅચ્યોર વિથડ્રો ની સુવિધા નથી.
Also Read : આવો જાણીએ ગઢ ( Girnar ) ગિરનાર ના પગથિયા પાછળ ચણાયેલો રોચક ઇતિહાસ