Parents of Shahid Kapoor : શાહીદ કપૂર છે નસીબદાર, ત્રણ મા અને ત્રણ પિતાના આશીર્વાદ છે તેના ઉપર. જાણો કોણ છે તેના માતા-પિતા…

શાહીદ કપૂર

Parents of Shahid Kapoor : શાહિદ કપૂર રાતો રાત સુપર સ્ટાર બની ગયો, હા ! સુપર સ્ટાર કહેવાય કારણ કે તેની ફિલ્મી કેરિયરમાં કબીર સિંઘ ફિલ્મની અતિયાર સુધીની દરેક ફિલ્મોના તમામ રેકોર્ડ તોડીને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ. આ ફિલ્મ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે. આમ તો શાહિદ કપૂર તેની ફિલ્મી સફરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે, પરતું કબીર સિંહ તેને માત્ર કમાણી નહીં પરતું તેના ચાહકો પણ વધ્યા છે.

સાઉથની સુપર હીટ ફિલ્મ અજ્ર્ન રેડ્ડીની આ ઑફીશયલી રિમેક હતી, આ ફિલ્મમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યા, છતાં પણ આ ફિલ્મ અર્જુન રેડ્ડી કરતાં પણ તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા. આ વર્ષ શાહિદ કપૂર માટે ખૂબ સારું ગયું. આ ફિલ્મ બાદ તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી છે, ક્બીર સિંહ સાથે જોડાયેલ દરેક કલાકારને એટલી લોકપ્રિયતા મેળવી કે તે લોકોને પણ ફિલ્મો માતે ઓફર આવી રહી છે.આ ફિલ્મમાં માત્ર 1 મિનિટ સુધી સૌ કોઈને હસાવનારી એ કામવાળી બાય. કે પછી અંત સુધી સાથ નિભાવતોએ ભાઈબંધ આ બને પાત્ર પણ ખૂબ લોકપ્રિય બન્યા. આ ફિલ્મના હીરો હિરોઇન વાત અલગ છે. કિયારા માટે પણ તેની ફિલ્મમાં આ પહેલી ફિલ્મ છે જે 100 કરોડથી પણ વધુ કમાણી કરી. આ ફિલ્મએ અતિયાર સુધીમાં 200 કરોડથી વધુ કામની કરી ચૂકી છે. Parents of Shahid Kapoor

આ ફિલ્મની સફળતામાં શાહિદની મહેનત અને ભગવાન આશીવાર્દ સાથે તેના 6- માતા-પિતાના આશીવાર્દ સાથે હોય પછી તો આ ફિલ્મને સફળતા મળવી જોઈએ. આજે આપણે એક ખાસ વાત જાણવાની છે.શાહિદ કપૂર વિશે સૌ કોઈ જાણે છે પરતું શું તમને ખ્યાલ છે કે શાહિદ કપૂરને ત્રણમાં અને ત્રણ પિતા પણ છે.હા આ વાત સાચી છે, શાહિદ કપૂરને ત્રણ મા અને ત્રણ પિતા છે. ચાલો જાણીએ કે સાચી હકીકત શું છે.શાહિદ કપૂરએ પંકજ કપૂરનો દીકરો છે, આ વાત સૌ કોઈ  જાણે છે ,શાહીદ કપૂરની માનું નામ નીલીમાં આજીમ છે. ઈશાન પણ નીલીમાનો દીકરો છે પરતું તેની સરનેમ ખટ્ટ્રર છે. આ કઈ રીતે ? આ સાથે શાહિદ કપૂરને રૂહાન અને સોહાના એ બંને પણ તેના ભાઈ-બહેન છે. આ બંને મા સુપ્રિયા પાઠક છે. આ બધુ ક્ન્ફ્યુસ્ન  થઈ ગયું તમે પણ નહીં સમજી શકો કે આ કહાની શું છે. ચાલો જાણીએ કે શાહિદ કપૂરને 6 માતા પિતા કઈ રીતે.

01 નીલિમા અને પંકજ કપૂર :

ફિલ્મ અભિનેતા  પંકજ કપૂરે અભિનેત્રી નીલિમાં સાથે 1975માં લગ્ન કર્યા હતા આ બાદ તેમણે ત્યાં એક દીકરાનો જન્મ થયો જેનું નામ શાહિદ કપૂર છે, શાહિદના જન્મના થોડા સમય બાદ એટલે કે 1984માં બંને છૂટા થઈ ગયા.

02 નીલીમાં રાજેસ ખટ્ટ્રર :

નીલીમાંએ પંકજ કપૂર સાથે લગ્ન જિવનનો અંત કરી નાખ્યો હતો પરતું છતાં પણ તેમના વચ્ચે પરિવાર જેવો સબંધ હતો. નીલીમાંએ 1990માં રાજેસ સાથે લગ્ન કરી લીધા અને તેને ત્યાં પણ એક દીકરાનો જન્મ થયો જેનું નામ ઇશાન ખટ્ટ્રર છે. આમ શાહીદ કપૂર અને ઇશાન બંને એકમાંની કોખે જ્ન્મ લીધો છે એટેલ બંને ભાઈ છે, માત્ર બંને પિતા અલગ છે.

03 પકજ કપૂર અને સુપ્રિયા પાઠક :

નીલીમાં બાદ પંકજ કપૂરે  લગ્નના  4 વર્ષ પછી ગુજરાતી અભિનેત્રિ અને બોલીવૂડ ફિલ્મમાં પણ અભિનય દ્વારા લોકપિય બનેલી  સુપ્રિયા પાઠક સાથે 1988માં લગ્ન કર્યા. તેને ત્યાં દીકરી અને દીકરાનો જન્મ થયો,. આજે સુહાના અને રૂહાન પણ શાહિદના ભાઈ બહેન થાય છે. સુપ્રિયા શાહિદની સોતેલીમા છે. Parents of Shahid Kapoor

04 નીલીમાં અને રાજા અલી ખાન.

નીલીમાંએ રાજેસ સાથે લગ્ન કર્યા હતા પરતું તેની સાથે પણ નીલીમાં ના બનતા 2001માં તલાક લઈ લીધું અને ત્યારબાદ 2004માં રાજા અલી ખાન સાથે લગ્ન કર્યા આ બાદ 2009માં રાજા અને નીલીમાં અલગ થઈ ગયા.  આજે નીલીમાં સિંગલ પોતાનું જીવન વિતાવી રહી છે.

05 વંદના અને રાજેસ :

રાજેસ ખટ્ટ્રરએ નીલીમાને તલાક  આપ્યા બાદ  2001માં ટીવી અભીનેત્રી વંદના સજદાની સાથે લગ્ન કર્યા.  આજે પણ તેઓ બંને સાથે રહે છે. આ સંબધએ વંદના પણ શાહિદની ત્રીજીમા થઈ.

આજે શાહિદ કપૂરની આ પૂરો પરિવાર એક સાથે હોય છે, ભલે સંબધ સાવકો હોય પરતું આ લોકો એક પરિવારની જેમ રહે છે.

Also Read : જૂનાગઢ : 4 દિવસની અદભુત સફર