આરધ્યા એ કાન્સ મા કરી ઐશ્વર્યા ની આ હેલ્પ , સૌ કોઇની નજર ટકી રહી…જુઓ તસ્વીરો

આરધ્યા

આરધ્યા : હાલમાં ઐશ્વર્યાની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. 2018ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા દીકરી આરાધ્ય સાથે રેડ કાર્પેર્ટ પર વોક કર્યું હતું. ત્યારે આ વખેત ઐશ્વર્યારાયએ  ફિસ કટ યલ્લો ગાઉનમાં  જોવા મળી હતી  ત્યારે કાન્સમાં  સૌથી છેલ્લે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દર વખતે તેનો કાન્સમાં  અલગ લૂક હોય છે, આ વખતના ફેસ્ટિવલમાં તે  દીકરી આરધ્યા સાથે જોવા મળી હતી.  ઐશ્વર્યા ખૂબ સુંદર લાગી રહી હતી. ઐશ્વર્યાએ પોતાના આ લૂકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું.

હાલમાં તેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેના લૂકના સૌકોઈ વખાણ કર્યા છે અને દિપીકા, પ્રિયંકા સૌ કોઈને  પાછળ રાખીને છેલ્લા દિવસે ઐસે બાજી મારી હતી અને તેનો આ ગોલ્ડ ગાઉનમાં લોકોનું દિલતો જીતી લીધું પણ તે તેની દીકરીને લીધે ટ્રોલ પણ થઈ છે, હાલમાં જ સોશિયળલ મીડિયા પર તેની દીકરી તસ્વીરો વાઇરલ થઈ રહી છે કારણ કે તેની દીકરી  ઐશ્વર્યા સાથે એવું કઈક કર્યું કે તમે પણ જાણીને ચોકી જશો.

2019માં કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયએ કાન્સમાં  યેલો અને ગ્રીન કલરનું ફિશ કટ  ગાઉન પહેર્યું હતું અને વન સાઇડેડ સ્લીવ વાળી આ મરમેડ ડ્રેસમાં  ઐશ્વર્યા ખૂબ સુંદર લાગતી હતી.  ઐશ્વર્યાએ તેના હેર ખુલા રાખ્યા હતા. આ સાથે તેને કોઈ પણ જ્વેલેરી નોહતી પહેરી.

ખાસ વાતએ છે કે આ વખતે પણ ઐશ્વર્યાની સાથે તેની દીકરી આરધ્યા પણ કાન્સમાં પોહચી હતી.  માં- દીકરી બંનેએ મેચિંગ કર્યું હતું.  આરાધ્યએ પણ પીડા રંગનું ફ્રૉક પહેર્યું હતું. આ વખતે પણ ઐશ્વર્યાએ દીકરી સાથે મસ્તી કરતાં જોવા મળી હતી. દીકરી આંગડી પકડીને તેને ફેરવતી હતી.

લોકોને માં-દીકરીની આ જોળીને ખૂબ વખાણ કર્યા હતા,પરંતુ આરધ્યાએ એવું કઈક કર્યું કે તેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

રેડ કાર્પેટ પર જ્યારે ઐશ્વર્યા એન્ટ્રી કરતાં પહેલા જ્યારે તૈયાર થઈ રહી હતી ત્યારે આરાધ્યા ઐશ્વર્યાનો ડ્રેસ ઠીક કરવા લાગે છે, એ પણ જમીન પર બેસીને પોતાની માંનો ડ્રેસ ઠીક કરવા લાગે છે. આ તસવીર પરથી કહી શકાય કે આરાધ્યા તેની માંને કેટલો પ્રેમ કરે છે અને તેની હેલ્પ કરવા માટે જમીન પર બેસવા માટે પણ શરમ નથી આવતી, હાલમાં આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે.

ઐશ્વર્યા ઇંટરનેશનલ કોસ્મેટિક પ્રોડક્ટ લોરીયલને પ્રોમોટ કરે છે. લોરીયલ કાન્સ ફિલ્મનો બ્યુટી પાટ્નર છે. ભારતમાં  ઐશ્વર્યા લોરીયલની બ્રાન્ડ એબેસડર છે બસ આ જ કારણે તેને કાન્સમાં ઇનવાઇત કરવામાં આવે છે અને લોરીયલના બ્યુટીના પ્રોડકટનો પ્રચાર કરે છે.

Also Read : Peas Vada : વડાનું આ નવું નજરાણું ક્યારેય નહીં ચાખ્યું હોય! જુઓ આ રહી એની રેસીપી…