Dabangg 3 ની શૂટિંગના ન જોયેલા દ્રશ્યો આવ્યા સામે, વિડિયોમાં જુઓ ભાઇજાનનો નવીન અંદાજ…

Dabangg 3

Dabangg 3 : દબંગ ફિલ્મની સુપરહિટ સિકવન્સ આપી રહેલા સલમાન ખાન પોતાના દબંગ-3ના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. મધ્યપ્રદેશના મહેશ્વરમાં ચાલી રહેલ દબંગ 3નું શૂટિંગ શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે. ક્યારેક ગીતમાં સાધુ-સંતોના વેશભૂષા તો ક્યારેક ટેબલ પર મુકાયેલ શિવલિંગના કારણે વિવાદ થયો છે.dabangg 3

https://www.instagram.com/p/Bvy54ziAyZR/?utm_source=ig_web_copy_link

શૂટિંગ ટાઇટલ સોંગ હૂડ હૂડ દબંગથી શરૂ કરવામાં આવ્યું હતું. જેના વીડિયો અને ફોટોઝ પણ સામે આવ્યા હતા. આ વિડિયોમાં સલમાન ખાન ડાન્સ કરતાં નજરે પડ્યા હતા. પોતાના એવરગ્રીન સોંગ હૂડ હૂડ દબંગ પર ડાન્સ કરતો નજરે પડ્યો હતો.

https://www.instagram.com/p/Bv1fY_plUXH/?utm_source=ig_web_copy_link

દબંગ-3ની ચાલી રહેલી ફિલ્મના શૂટિંગ માટે પહોંચેલા સલમાનને જોવા ચાહકોએ ભારે ભીડ લગાવી હતી, આ ચાહકોમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો કે તેમણે સલમાન ખાનને ઘેરી લીધા હતા. એ દરમિયાન ચકોનું અભિવાદન કરવા સલમાને પોતાનો હાથ ઉઠાવીને ચાહકોનું અભિવાદન જીલ્યું હતું.

https://www.instagram.com/p/Bvvt8_lj24Z/

સલમાન ખાનના ફોટોગ્રાફર પાઇરસી,જેના લીધે ફિલ્મના શૂટિંગના વીડિયો લીક થઈ રહ્યા છે. વિવાદોમાં રહેલા દબંગ 3ના શૂટિંગ વચ્ચે સલમાને પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ ફેન્સને અભિવાદન કરી રહ્યા છે.

https://www.instagram.com/p/BvwFLSvgTjR/?utm_source=ig_share_sheet&igshid=vu3rsnxjpddr

 

#TeamAapduJunagadh

Also Read : Marriage Without Girl : ગુજરાતનાં આ ગામમાં કન્યા વગર જ ઉજવાયો ધામધૂમથી લગ્નપ્રસંગ, જાણો આ અનોખા લગ્ન વિશે…