નુસરત જહાં સાથે શપથ લેનાર આ યુવતીને જોઈને થઈ જશો તેનાં દિવાના , જાણો કોણ છે આ યુવતી.. જુઓ તસવીરો

નુસરત જહાં

નુસરત જહાં : લોકસભાના ચુનાવમાં સામાન્ય  વ્યક્તિથી લઈને કલાકારો પણ આ મેદાનમાં ઉતર્યા હતા. આજ-કાલ સોશિયલ  મીડિયા પર બંગાળની બે સાંસદ મહિલાઑ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે.  આ બને મહિલાઑ  ટેલિવૂડ અને ફિલ્મોની અભિનેત્રીઓ છે, એક મહિલા વિશે સૌ  કોઈ જાણે છે કારણ કે  હાલમાં તેને લગ્ન કર્યા છે.

નુસરત જહાં

નૂસરત લગ્ન પછી પહેલી વાર સસંદમાં આવી હતી અને  તેને સફેદ રંગની ગુલાબી બોડર વાડી  સાડી પહેરી હતી. સાથે માથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું  હતું . હાથમાં હજી લગ્નની મહેંદીનો રંગ હતો અને આ સાથે  લાલ રંગનો ચૂડલો પહેર્યો હતો..

આ લૂક જોઈને સૌ કોઈ તેના દિવાના બની ગયા છે, આ  સાથે તેની સાથે બંગાળની એક  એક્ટ્રેસ પણ શપથ લીધી હતી અને આ મહિલા નૂસરત ને પણ ટકકર આપી રહી છે.

નુસરત જહાં

હાલમાં જ્યાં જોવો ત્યાં નુસરત શાહના લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે પરતું તમે શું જાણો છો કે નૂરશત સાથે જે મહિલાએ શપથ ગ્રહણ કર્યા તે મહિલા નુંરશતને પણ સુંદરતામાં ટક્કર આપી શકે તેમ છે.  ચાલો, ત્યારે આપણે જાણીએ કે આ મહિલા કોણ છે.   નૂસરતને પણ સુંદરતામાં ટક્કર આપે તેવી એક યુવતીએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

લોકસભા ઈલેકશનના પરિણામ આવ્યા તેને પણ મહિનો  વીતી ગયો છે અને સસંદનું પણ સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે પહેલા દિવસે બધાં સાસંદએ શપથ ગ્રહણ કર્યા હતા પરતું આ  નુસરત  અને મીમી  શપથ લેવા નોહતી ગઈ કારણ કે તેઓ લગ્નમાં વ્યસ્ત હતી.

https://www.instagram.com/p/BzH9WcYAw2r/

મંગળવારના દિવસે  નુસરત અને મીમી બને શપથ લેવા પોહચી હટી. મીમીણો  લૂક સૌ કોઈને ગમ્યો છે. સફેદ કલરના ડ્રેસમાં એક દમ સિમ્પલ લાગતી  હતી..  ઇનસ્ટા પર મીમી ખૂબ એક્ટિવ રહે છે અને તેમાં તેના બોલ્ડ લૂક  જોવા મળશે, હાલમાં નૂસરત  અને મીમની આ લૂકની તસવીરો ખૂબ ગમી છે.

નુસરત જહાં

મીમી ચક્રવતી એ પણ પહેલી વાર રાજનીતિમાં પગ મૂક્યો છે, હાલમાં તેને  ઇનસ્ટા પર ઘણી તસવીરો શેર કરી છે, આ લૂકમાં ખૂબ સુંદર લાગી રહે છે.

Also Read : નરસિંહ મહેતા : શ્રીકૃષ્ણની રાસલીલા ના પ્રત્યક્ષદર્શી