Hinakhan Bollywood Singer : શું ? ખરેખર હિના ખાને આ એક્ટર સાથે કરી લીધા છે લગ્ન..! જુઓ તસવીરો

Hinakhan Bollywood Singer

Hinakhan Bollywood Singer : હિના ખાન  આ નામ આજે ટેલિવૂડની  દુનિયાથી લઈને બોલીવૂડ સુધી પણ ખૂબ લોકપ્રિય બની ગયું છે. આ દિવસોમા હિના ખાન લાખો લોકોના દિલો પર રાજ કરી છે, ત્યારે તે આ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ એકતા કપૂરની સૌથી લોકપ્રિય સિરિયલ “ કસોટી જિંદગીમાં 2 “ માંથી હિના ખાને વિદાઇ લઈ લીધી છે. હિના ખાને લોકો અક્ષરાંના પાત્રથી ઓળખતા હતા અને આજે તેને લોકો નિકાહ ગર્લ કોમોલિકાના નામથી લોકપ્રિય બની ગઈ છે .

Hinakhan Bollywood Singer

હાલમાં જ આ સિરિયલમાં થી વિદાઇ લીધા બાદ હીના ખાના લગ્નના તસ્વીરો વાયરલ થઈ રહી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.  શું ? હિના ખાને ખરેખર લગ્ન કરી લીધા છે સિરિયલ છોડ્યા બાદ ! ચાલો જાણીએ શું છે હકીકત.

હિના ખાન “ યે રિશ્તા ક્યાં કહેલાતા હે શોથી સૌથી વધુ લોક પ્રિયતા મેળવી છે અને હિના ખાન બીગ બોસમાં પણ ભાગ લઈ ચૂકી છે અને ત્યારે હાલમાં  જ પ્રિયાંક શર્મા અને  હિના ખાનના લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.  આ તસવીર ગુરુદ્વારાની છે ત્યારે આ તસવીરો જોઈને સૌ કોઈને લાગી રહ્યું છે કે આ બંને શું લગ્ન કરી લીધા ?

Hinakhan Bollywood Singer

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે હિના ખાન બોલીવૂડમા ડેબ્યું કરી રહી છે અને આ વર્ષ હિના ખાન કાંસ ફિલ્મ ફેસ્ટિવલમા ભાગ લેશે ,અને રેડ કાર્પેટ પર અદા દેખાડશે.  ત્યારે હવે ફરી એકવાર હિના  ખાન આ લગ્નના તસવીરોથી તેના  ચાહકો પણ ચોકી ગયા છે કે હિના ખાન પ્રિયાંક સાથે સાથફેરા ફરી લીધા છે.

ચાલો !  ત્યારે અમે જણાવીએ જે આ તસવીરોની હકીકત શું છે ,  હાલમાં જ હિના ખાનનું એક સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે  જેના માટે હિનાએ આ લુકમાં જોવા મળી હતી અને આ સોંગમાં તેની સાથે પ્રિયાંક શર્મા દુલ્હાના અવતારમા જોવા મળ્યો હતો. આ સોંગનું નામ “ રાઝાણાં” છે, આ સોંગ ટૂક સમયમાં જ રીલીઝ થશે. આ સોંગ અર્જિત સિંહ ગાયું છે.

હિના ખાન આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, પરંતુ આ તસવીરો તેના લગ્નની નહીં પણ સોંગના શૂટિંગની છે.

Also read : Chhaya Sharma : જાણો એવા લેડી આઇપીએસ ઓફિસર વિશે, જેણે ગેંગરેપના બળાત્કારીઓને માત્ર 5 જ દિવસમાં પકડીને કર્યા આવા હાલ!