હિના ખાન પેરિસમાં તેનાં બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી જોવા મળી, કોણ છે તેનો બોયફ્રેન્ડ જાણીને ચોંકી જશો..!!! જુઓ તસ્વીરો

હિના ખાન

હિના ખાન : ટેલિવીઝનની  સૌથી લોકપ્રિય અભિનેત્રી એટેલ  હિના ખાન જેણે અક્ષરાંનું પાત્ર ભજવીને સૌ કોઈના દિલો અને દિમાગોમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી લીધું. હાલમા એકતા કપૂરની “ કસોટી “ માથી વિદાય લીધાં પછી હિના ખાનએ કાન્સ ફિલ્મ  ફેસ્ટિવલમાં પણ પોતાના લૂકથી સૌ કોઈને તેના દીવાના બનાવી દીધા હતા. પહેલા દિવસે હિનાએ રેડ કાર્પેર્ટ પર પોતાની ‘ કોમોલિકાની અદાની જેમ તે કાન્સમાં પણ છવાઈ ગઈ હતી. ત્યારે હાલમાં ફરી એકવાર તેની તસવીરો સોશિયલ  મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હિના ખાન કાન્સ ફેસ્ટિવલ બાદ હોલીડે મનાવી રહી છે, થોડા દિવસો પહેલા જ તેના સ્વીઝરલેંડની તસવીરો સામે આવી હતી,ત્યારે ફરી એકવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મંચાવી રહી છે.  આ તસવીરમાં હિના ખાન સાથે કોઈ વ્યક્તિ પણ છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

“ હિના ખાન 2008થી ‘ યે  રિશ્તા ક્યાં કહેલાતા હૈ ‘ દ્વારા ટેલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, આ સિરિયલથી તે ખૂબ લોકપ્રિય બની ગઈ, આ પછી તેને બિગબોસમાં ભાગ લીધો. અંતમાં તેને એકતા કપૂરની સિરિયલ કસોટીમાં  આઇકોનિક રોલ “ કોમોલિકાના પાત્રમાં જોવા મળી હતી. આ બાદ હવે તેને પોતાનું કરિયર બોલીવૂડમાં અજમાવ્યું છે, કાન્સમાં તેની ફિલ્મ ‘ લાઇન્સ “નું પોસ્ટર લોઙ્ક્ગ કરવામાં આવ્યું હતું. લોકો હવે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

કાન્સ ફેસ્ટિવલ બાદ હિના ખાન હાલમાં પેરીસમાં છે અને ત્યાં તે તેના ફ્રેન્ડ્સ સાથે હૉલીડે એન્જોય કરી રહી છે. ખાસ વાત એ છે કે હિના ખાન સાથે તેનો બોયફ્રેંડ રોકી જયસવાલ પણ છે. આ તમામ તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે,લોકોએ આ તસવીરોને ખૂબ વાયરલ કરી છે. હાલમાં હિના ખાન અને રોકીની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Also Read : Bhavnath Mahadev : ગિરિક્ષેત્ર માં આવેલા પૂરાણ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ વિશે આટલું તો જાણવું જ જોઈએ!!