Disha Patani : દિશા પટની કર્યો બોલ્ડનેસથી ભરપૂર ડાન્સ, જોનારા થઈ જાય છે પાણી પાણી!

Disha Patani

Disha Patani : બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણી હંમેશા કોઈને કોઈ કારણથી સતત ચર્ચામાં રહે છે. તે વાત પછી ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશીપને લઈને હોય કે પોતાના બિકિની લુકને લઈને. પરંતુ આ વખતે દિશા એક બીજા કારણથી ચર્ચામાં આવી છે. જેના લીધે ફરી એકવાર તેનો એક વિડીયો વાઇરલ થયો છે, જેના લીધે તે હમણાં ખૂબ જ ચર્ચામાં છે.disha patani

Disha Patani

દિશા પટણી પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. દિશા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાંન્સનો વિડીયો શેર કરતી રહે છે. દિશાએ ફરી એકવાર સેક્સી મુવ્સ વાળો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.હાલમાં શેર કરેલો આ વિડીયો ખુબજ વાઇરલ થઈ રહ્યો છે,ઘણા લોકોએ આ વિડિયોને ખુબજ પસંદ કર્યો છે અને તેમના પર સારી-સારી કોમેંટ્સ પણ કરી રહ્યા છે.

https://www.instagram.com/p/Bv4W5HRlG5U/?utm_source=ig_web_copy_link

શેર કરેલા વીડિયોમાં દિશા હોલિવુડની ફેમસ સિંગર સેલેના ગોમેઝના સોંગ ‘Can’t get enough’ઉપર ડાન્સ કરતી જોવા મળી.દિશાને ડાન્સ કરતી જોઈને તે વાતનો અંદાજ લગાવી શકાય ડાન્સિંગ સ્ટેપ્સને લઈને કેટલુ કંટ્રોલ રાખે છે, સાથે પરફેક્શન સાથે ડિલિવર પણ કરે છે .

https://www.instagram.com/p/BvzN1rOFyGy/?utm_source=ig_web_copy_link

 

તેનો આ ડાન્સ હિપ-હોપ અને સેક્સી મૂવ્સનું કોમ્બિનેશન છે.દિશાએ વીડિયો શેર કરતા જણાવ્યું કે, તેને સેલેના ગોમેઝનું આ સોંગ ખૂબજ ગમે છે. હકીકતમાં તો તેને આ ગીતની લત લાગી ગઈ છે.આ વીડિયો પોસ્ટ કર્યાના થોડાજ સમયમાં 2.50 લાખ કરતાં પણ વધારે લોકો જોઈ ચૂક્યાં છે.
#TeamAapduJunagadh

Also read : Junagadh Save Water Plant : જૂનાગઢના આ વ્યક્તિ પાણી બચાવવા માટે કરી આપે છે આ સેવાકીય પ્રવૃતિ