દિન્યાર કોન્ટ્રાકટર : ગુજરાતી રંગમચ ભૂમિના હાસ્યકલાકારનું થયું નિધન, જાણો તેમનાં જીવનની જાણી-અજાણી વાતો…

દિન્યાર કોન્ટ્રાકટર

દિન્યાર કોન્ટ્રાકટર : ગુજરાતી રંગમચ ભૂમિના કલાકાર અને ચલચિત્રનાં લોકોને હસાવનાર  એક્ટરનું 5જૂનના રોજ નિધન થયું,  આ કલાકારે પોતાનું જીવન રંગમચને સમર્પિત કર્યું  એવાં વ્યક્તિ વિશે જાણવું જરૂરી છે. આ કોમેડિયન એક્ટરના જીવનમાં ચાલો એક નજર કરીએ કે જેણે સૌ કોઈને હસાવ્યા એમનું જીવન કેવું હાસ્ય ભરેલું હતું.

આ કલાકાર એટેલ રંગભૂમિના લોકપ્રિય કલાકાર એટ્લે દિન્યાર કોન્ટ્રાકટર  જેણે પોતાનું જીવન સદાયને માટે રંગભૂમિને આપ્યું છે, પહેલાતો તેના જિવનમાં નાટકોએ તેમનુ નામ બનાવ્યું અને આ સાથે જીવનના દરેક ક્ષેત્રે તેઓનું સારું એવું યોગદાન રહેલું છે.

લાંબા સમયથી તેઓ એ ચલચિત્રો અને રંગભૂમિને અલવિદા કર્યું હતું. જાન્યુઆરીમાં તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વ્રારા તેમને  પંદ્મ શ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  હાલમાં 5 જૂન તેમનું લાંબી બીમારીના કારણે નિધન થયું. દુખની વાત એ કહેવાય કે જેમણે પોતાના જીવનને ફિલ્મીદુનિયાને સંપર્પિત કર્યું એ વ્યક્તિની અંતિમયાત્રામાં કોઈ પણ મોટા કાલકારો ના આવ્યા. તેમના પરિવાર અને નજીકના સંબધી લોકોએ તેમની અંતિમ સંસ્કારની વિધિઑ કરી હતી.

આ એના જીવનની ખૂબ દુખ ઘટના કહેવાય કારણ કે જે વ્યક્તિએ પોતાનું જીવન બીજાને આપ્યું એના એની અંતિમ સમયમાં કોઈ સાથે ના રહ્યું.

આ કલાકરે 90 દશકમાં સિરિયલો અને ફિલ્મમાં પોતાના અભિનયથી સૌ કોઈને હંસાવ્યા છે. ત્યારે હવે આ કલાકારે વિદાય લઈ લીધી.ગુજરાતી પારસી પરિવારમાં જન્મેલા દિન્યારએ ગુજરાતી રંગમંચ ભૂમિમાં ખૂબ મોટું યોગદાન આપેલ. તેમના ઘણા ગુજરાતી નાટકો ખૂબ લોકપ્રિય છે.  આ સાથે તેમણે હિન્દી નાટકોમાં પણ પોતાનું યોગદાન આપેલું.

દિન્યારએ ક્યારે પણ  એવોર્ડ મેડવા કામ નથી કરેલું મારુ એમનું  જીવન લોકને હસવાનું કારણ બન્યું. જ્યારે તેઓ  એવોર્ડ લેવા ગયા તે  દરમિયાન તેઓ વિહલ ચેર પર હતા અને આ સાથે તેમની મુલાકાત પીએમ મોદી સાથે પણ થઈ.દિન્યારજી ના નિધનની વાત જ્યારે મોદીજીને ખબર પડી તો તેમણે પણ ટ્વિટ કરીને શ્ર્દ્ધાંજલી આપી હતી.

આ વ્યક્તિના જીવનની ખાસ વાત છે કે તેમણે સદાય એકલા રહીને પોતાનું જીવન વિતાવ્યું હતું. માત્રને માત્ર 53 વર્ષ તેમના અભિનયને સમર્પિત રહ્યા છ,ત્યારે એક પ્રશ્ન સદાય માટે રહી જાય કે જે વ્યક્તિએ પોતનું જીવનઆ અભિનયને સમર્પિત કર્યું તેણે આખરે શું આપ્યું ?

Also Read : Junagadh News : એડવેન્ચર અને રોક કલાઇમ્બીંગ માટે રાજ્ય સરકાર યોજશે આ ખાસ કાર્યક્રમ