fbpx
28.6 C
junagadh
Saturday, December 4, 2021

કોઈનું થૂંક ઉડવાનો ડર લાગે છે, તો માંના ખોળામાં થૂંકવાનો કેમ...

ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે, કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા...

પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

આપણે જો એક ક્ષણ માટે વિચારીએ કે, જો આપણી આ જૂનાગઢની ધરાને અલભ્ય વનસ્પતિઓ ધરાવતો ગિરનાર પર્વત, ઈતિહાસને જીવંત રાખતો ઐતિહાસિક વારસો, શિલ્પ સ્થાપત્યના...

જૂનાગઢમાંથી દરરોજ એકઠા થતાં કચરાનો નાશ કરી, તેમાંથી થશે આ ઉપયોગી...

જૂનાગઢ શહેરમાંથી રોજેરોજ ડોર-ટુ-ડોર એકઠો કરાયેલો કચરો પ્લાસવા પાસેની ડમ્પીંગ સાઇટ ઉપર ઠલવાય છે. જ્યાં અત્યાર સુધીમાં આશરે બે લાખ મેટ્રિક ટન જેટલો કચરો...

અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!

જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં...

જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી સાંસ્કૃતિક અને પ્રાચીન...

મહાબત મકબરા: વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ નવાબ તરીકે ઓળખાતા....

જૂનાગઢના આ વિસ્તારમાં નથી સર્જાતી ક્યારેય પાણીની સમસ્યા, જાણો શું છે...

જુનાગઢ સહીત રાજ્યના મોટાભાગના શહેરો તેમજ નાના ગામોમાં પાણીની કારમી તંગી ઉભી થઇ છે. અનેક લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે, ત્યારે જુનાગઢના...

ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો સોમનાથની...

અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર....

શિશુમંગલ સંસ્થા: નિરાધાર બાળકો અને સ્ત્રીઓને આશરો આપતો આધાર

1948માં પુષ્પાબેન મહેતાએ સ્થાપેલી સંસ્થા નિ:સહાય બાળકને ‘માં’ની અને માવતરની હુંફ આપે છે. ગિરનાર કરતાં પણ મોટો ખોળો પુષ્પાબેન મહેતાએ વિસ્તારી આપ્યો છે. જૂનાગઢનાં પુષ્પાબેનએ...

“બોલબાલા” ગ્રુપ દ્વારા ઉનાળામાં ગરીબ લોકોને થઈ આ પ્રકારની ખાસ...

“જળ એજ જીવન”. પાણી વગર જીવસૃષ્ટિ શક્ય નથી, આ વાત બધા જાણતાં જ હોય છે. ઘણાં લોકો પાણી વેડફવામાં જરા પણ વિચારતા નથી હોતા,...

શહેરના રસ્તાઓ પર રહેશે ત્રીજી આંખની બાજ નજર, ટ્રાફિક નિયમો તોડનારની...

કોઈ નથી ઊભું, જવા દે જવા દે! આવું કહેનારાઓ એ હવે ચેતીને રહેવું પડશે, કેમકે આપણાં જૂનાગઢ શહેરમાં ટ્રાફિકના નિયમનો હવે કડક બનવા જય...

જીવદયાને પોતાનો મંત્ર બનાવી કાર્ય કરતી આ સંસ્થા દ્વારા ગાયો માટે...

દત્ત દાતારની આ ભૂમિ સંત સુરા અને દાનવિરોની ભૂમિ છે. આપણાં જૂનાગઢની ધરતીનો ઇતિહાસ અને વારસો આગવી વિશિષ્ટતા ધરાવે છે. ત્યારે ગરવા ગિરનારની ગોદમાં...

જૂનાગઢની આ યુનિવર્સિટીએ મેળવ્યું ગુજરાતની ચાર શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન! આવો જાણીએ...

આપણાં જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન...

ઉનાળાની ગરમીથી પશુ-પંખીઓને બચાવવા સકકરબાગ ઝુમાં થઈ રહી છે આ વિશિષ્ટ...

ઉનાળાની ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવ-સૃષ્ટિ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ચારે તરફ આકાશમાંથી વરસતી અગ્નિથી બચવા જીવમાત્ર કોઈને...

સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ ઐતિહાસિક...

15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો.  એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે અનેક આગેવાનો દ્વારા જૂનાગઢને...

બાળકો વેકેશનની ખરી મજા માણી શકે તે માટે જૂનાગઢમાં યોજાશે આ...

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓએ પરિક્ષાના માહોલમાં વ્યસ્ત થઈ ગયા છે, સાથે તેમના વાલીઓ પણ પરિક્ષાલક્ષી તૈયારીમાં કોઈ કચાસ ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપી...

બાબા મિત્ર મંડળ દ્વારા વિવિધ લોકોની તરસ છિપાવવા થઈ રહ્યું છે...

ઉનાળો દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે, ત્યારે જૂનાગઢનાં શહેરીજનો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય રીતે બપોરના સમયે જે...

સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ભેળસેળ રહિત વસ્તુઓ, ખેડૂતો પાસેથી ખરીદવાનો...

આજકાલ બજારમાં આપણે કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદવા જઈએ તો, તેમાં ભેળસેળ હોવાનો ભય હંમેશા આપણાં મનમાં રહેતો હોય છે.બજારમાં એવી કેટલીય વસ્તુઓ મળતી હશે જેમાં...

જૂનાગઢની બજારમાં આવ્યા ઓર્ગેનિક રંગો, ધાણી, દાળિયા, ખજૂરની ધૂમ ખરીદી

દુ:ખ, આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા સંતાપને હોલિકાના તાપમાં બાળીને અનેકવિધ રંગે રંગવાનો અને રંગાવાનો તહેવાર એટલે ધૂળેટી. ધૂળેટીનો તહેવાર શહેરને રંગીન બનાવી દે છે....

ન્યૂ નોવેલ્ટી ફરનિચર આપી રહ્યું છે, 55% ડિસ્કાઉન્ટ સાથે આ ખાસ...

છેલ્લાં 45 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસથી મજબૂત બનેલું આપણાં જૂનાગઢનું ન્યુ નોવેલ્ટી ફરનિચર મનાવી રહ્યું છે 45 મી એનિવર્સરી, જેમાં તે આપી રહ્યું છે તમારા...

LATEST NEWS

error: Content is protected !!