Anushka Pregnant Clinic : અનુષ્કા શર્મા ઘણા સમયથી બોલીવૂડથી દૂર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે અનુષ્કા પ્રેગ્નેટ છે કારણે કે વારવાર તે ક્લીનિક જતાં નજરે જોવા મળી છે. અનુષ્કા શર્મા હાલમાં જ મુંબઈના એક ક્લિનિકની બાહર સ્પોટ થઈ હતી અને સોશિયલ મિડયા પર ત્યારથી તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
બોલીવૂડથી દૂર ગયા બાદ અનુષ્કા કયા વ્યસ્ત થઈ ગઈ તે કોઈ નહીં જાણતું હાલમાં અનુષ્કા, વિરાટ સાથેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ હતી. વિરાટ સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા ખૂબ ચર્ચામાં આવી હતી , કારણ કે ક્યારે પણ કોઈ નોહતું વિચાર્યું કે વિરાટ અને અનુષ્કા લગ્ન કરી લેશે. અનુષ્કાએ બોલીવૂડમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી છે.
ભારતીય કિકેટ ટિમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘણા બધા ચાહકો છે, અને આ બંને જુડેલી કોઈ પણ ખબર જાણવા માટે લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને એમાં પણ જો આ ખબર સાચી નિકડીતો વિરાટ અને અનુષ્કાના ફેન્સ ખૂબ ખુશ થશે.
હાલમાં આ વાત અફવા છે, અનુશ્કાનું ક્લિનિક જવાનું કારણ બીજું કઈક છે, શું છે તે કોઈને પણ નથી ખબર લોકોનું કહેવું છે કે, અનુષ્કા પ્રેગ્નેટ છે, આ વાત પર અનુષ્કાએ કોઈ જવાબ નથી આપ્યો અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અનુષ્કા એક બીમારીથી પીડાઈ રહી છે, જેના કારણે તે અવાર નવાર ક્લિનિક જાય છે.
અનુષ્કા કમરનો દુખાવો છે જેના લીધે તે ના તો ઠીક થી બેસી શકે છે, અને અનુષ્કા આ બીમારીનો ઈલાજ કરવા માટે હોસ્પિટલ જાય છે, પણ સોશિયલ મીડિયાએ તેને સ્પોટ કરી અને હાલમાં એવા સમાચારો મળી રહ્યા છે કે અનુષ્કા પ્રેગ્નેટ છે. હાલમાં આ વાતને સાચી ના ગણાવી શકાય.અનુષ્કાના વર્કની વાત કરીએ તો લાસ્ટમાં તેને શાહરુખ ખાન અને કેટરીના કેફ સાથે ઝીરો ફિલ્મમાં કામ કર્યું હતું.
આ ફિલ્મ ફ્લોપ ગઈ, આમ તો જ્યારથી અનુષ્કાએ બોલીવૂડમાં એન્ટ્રી કરી છે , ત્યારથી હિત ફ્લિમો આપી છે, તેની પહેલી ફિલ્મ “ રબ ને બના દી જોડી “ માં શાહરુખ ખાન સાથે આ ફિલ્મ કરી હતી,ત્યાર પછી અનુષ્કા લાઈફમાં ખૂબ આગળ વધી ગઈ અને આજે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં તેનું નામ બોલાઈ છે.