Aishwarya look Cannes : કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ તેનાં લુકથી સૌ કોઈને બનાવી દીધા તેનાં દિવાના, દિપીકા-પ્રિયંકાને આપી ટક્કર…જુઓ તસવીરો અને વીડિયો…

Aishwarya look Cannes

Aishwarya look Cannes : સોશિયલ મિડયામાં જ્યાં નજર ફેરવો ત્યાં બસ તમને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે ખબરો જોવા મળશે. આજ કાલ – બોલીવૂડથી માળીને હોલી વૂડની અભિનેત્રીઓ એ કાન્સમાં પોતાના લુકથી સૌ કોઈને પોતાના દિવાના બનાવી દીધા છે. રેડ કાર્પેર્ટ પર સૌ પહેલા હિના ખાનનો લૂક છવાઈ ગયો હતો ત્યાર પછી દિપીકાએ લોકોનું ધ્યાન તેના તરફ ખેચ્યું હતું.

Aishwarya look Cannes

પ્રિયંકા, કંગના , ડાયના પેન્ટી, માલિકા શેરાવત દરેક અભિનેત્રીઓનો એક અલગ ક લૂક જોવા મળ્યો હતો. આ કાન્સમાં ઐશ્વર્યા પણ આમંત્રિત હતી પણ ઐશ્વર્યાએ સૌથી છેલ્લે પોતના લૂકથી સૌ કોઈને દિવાના બનાવી દિધા હતા, આ વખતે ઐશ્વર્યાએ દિપીકા, પ્રિયંકા, કંગનાએ પણ ટક્કર આપી હતી.

હાલમાં ઐશ્વર્યાની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. 2018ના કન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા દીકરી આરાધ્ય સાથે રેડ કાર્પેર્ટ પર વોક કર્યું હતું ત્યારે આ વખેત પણ ફિસ કટ યલ્લો ગાઉનમાં ઐશ્વર્યા ખૂબ સુંદર લાગી રહી હતી. ઐશ્વર્યાએ પોતાના આ લૂકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું.

ઐશ્વર્યા રાયએ કાન્સમાં યેલો અને ગ્રીન કલરનું ફિશ કટ ગાઉન પહેર્યું હતું અને વન સાઇડેડ સ્લીવ વાળી આ મરમેડ ડ્રેસમાં ઐશ્વર્યા ખૂબ સુંદર લાગતી હતી. ઐશ્વર્યાએ તેના હેર ખુલા રાખ્યા હતા. આ સાથે તેને કોઈ પણ જ્વેલેરી નોહતી પહેરી. એકદમ સિમ્પલ લૂક હોવા છતાં પણ સૌ કોઈનું ધ્યાન તેનાં તરફ હતું. આ ડ્રેસ જીન સ્બાજીને તૈયાર કર્યો છે.

https://www.instagram.com/p/BxpnQWllDot/

ખાસ વાતએ છે કે આ વખતે પણ ઐશ્વર્યાની સાથે તેની દીકરી આરધ્યા પણ કાન્સમાં પોહચી હતી. માં- દીકરી બંનેએ મેચિંગ કર્યું હતું. આરાધ્યએ પણ પીડા રંગનું ફ્રૉક પહેર્યું હતું. આ વખતે પણ ઐશ્વર્યાએ દીકરી સાથે મસ્તી કરતાં જોવા મળી હતી. દીકરી આંગડી પકડીને તેને ફેરવતી હતી. ગયા વર્ષે પણ આવા વિડીયો ખૂબ વાયરલ થયો હતો.

https://www.instagram.com/p/BpY6W4Qg268

ઐશ્વર્યા પહેલી વાર 2002માં કાન ફિલ્મમાં ભાગ લીધો હતો. એ સમયે દેવદાશ ફિલ્મના પ્રમોશન માટે પોહચી હતી. ત્યારબાદ ઐશ્વર્યા કાન ફિલ્મ ભાગ બની ગઈ. ઐશ્વર્યા ઇંટરનેશનલ કોસ્મેટિક પ્રોડક્ટ લોરીયલને પ્રોમોટ કરે છે. લોરીયલ કાન્સ ફિલ્મનો બ્યુટી પાટ્નર છે.

Aishwarya look Cannes

ભારતમાં ઐશ્વર્યા લોરીયલની બ્રાન્ડ એબેસડર છે બસ આ જ કારણે તેને કાન્સમાં ઇનવાઇત કરવામાં આવે છે અને લોરીયલના બ્યુટીના પ્રોડકટનો પ્રચાર કરે છે. ઐશ્વર્યાએ કાન્સમાં તેનાં લૂકથી સૌ કોઈને તેનાં દિવાના બનાવી દઈ અને ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં ઐશ્વર્યાની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

Also Read : Financial Year : નવા નાણાકીય વર્ષમાં થયા આવા ધરખમ ફેરફારો: નવું મકાન ખરીદવું સસ્તું થશે,બેંકો થશે મર્જ!!