દયાબેન એ દીકરી સ્તુતિની શેર કરી ક્યૂટનેશ તસવીર , મા-દીકરીની તસવીર જોઇને થઈ જશો આશ્ચય…જુઓ તસવીરો

દયાબેન

દયાબેન જ્યારથી તારક મહેતામાથી  વિદાઇ લીધી છે, ત્યારથી તે મીડિયાથી પણ દૂર છે. સોશિયલ મીડિયામાં પણ ખૂબ ઓછા એક્ટિવ રહે છે. જ્યારથી તેમને મેટરનીટી લીવ લીધી, ત્યાર પછી તે તારક મહેતામાં પણ નથી જોવા  મળ્યા. દયાબેનની વાપસીના ઘણા સમાચાર આવ્યા પણ આ બધી એક અફવા જ  હતી.

હાલમાં થોડા દિવસો પહેલા દયાબેન પોતાનાફેન્સને સવાલો પૂછવાનું કહ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે મને કોઈ તારક મહેતા વિશે ના પુછશો.. તેમના ના પાડવા છ્તાં તેમના ચાહકોએ  આ સવાલ કર્યા હતા. આ વાતથી દયાબેન ખૂબ ગુસ્સે થઈ ગયાં હતા અને દયા બેન કહ્યું કે  દિશાની ના પાડવા છ્તા  પણ લોકોએ તેને એ સવાલ પૂછ્યા હતા, આ પરથી એ  જરૂર કહી શકાય કે લોકો હજી પણ  તેની રાહ જોઈ રહ્યા હોય.  દયાબેનના  ચાહકોએ તેમને પૂછ્યું કે તમે ક્યારે શોમાં વાપસી કરશો તો આ વાત પર દયાબેન ગુસ્સો આવી ગયો. જ્યારે ના પાડવા છતા પણ આવા સવાલો પુછવામાં આવ્યા.એક એમ પણ કહ્યું કે તમને આટલો ઘમંડ આવી જશે એ ખબર નહોતી, ત્યારે દયાબેન કહ્યું મને થોડી મોકળાશ આપો,આ સિવાય એ પણ કહ્યું હતી કે હું હવે આ બધાંથી થાકી ગઈ છું મારે હાલમાં આરામ અને મારો સમય મારી દીકરીને આપવા માંગુ છું.

દયાબેન હાલમાં તેનો પૂરેપૂરો સમય તેની દીકરી સ્તુતિને આપવા માગે છે, ત્યારે હાલમાં દિશાએ તેની દીકરી સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં દયાબેન પણ છે. આ તસવીર જોઈને કહી શકાય કે હાલમાં દયાબેન પૂરે પૂરો સમય તેની દીકરીને આપશે.

દયાબેન ટેલિવૂડમાં આ એક શો કર્યો છે, જેના લીધે તેને આટલી લોક પ્રિયતા મળી હોય, છેલ્લા 11 વર્ષથી લોકોને મનોરજંન કરતી આવી રહી છે. ત્યારે હાલમાં પણ લોકો તેને એટલો જં પ્રેમ કરે છે. તેમના ચાહકો પણ તેમની રાહ જોઈ રહ્યા છે કે દયા બેન આ શોમાં ક્યારે પાછા આવે. દિશાને વધારે સામય તેની દીકરીને આપવો હતો આ માટે તેના પતિએ નિર્માતા પાસે એક શરત મૂકી હતી. શરતો મુજબ દિશા શોમાં 15 જ દિવસ કામ કરશે અને એક દિવસમાં 4 કલાક જ સેટ પર રહેશે. શોના નિર્માતાઓ આ શરતનો સ્વીકાર ના કર્યો. હાલમાં તો દયાબેનની દીકરી સાથેની આ તસવીર તેમનાં ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

Also Read : Dr. John Wainer : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર સંશોધન કરી બનાવ્યાં અનેક પુસ્તકો