બાલિકા વધુ સિરિયલની અભિનેત્રી હવે લાગી રહી છે આવી, તેનાં આ નવાં લૂકને જોઈને ચોકી જશો…

બાલિકા વધુ

બાલિકા વધુ આ સિરિયલનું નામ સાંભડતાની સાથે સૌ પહેલા આ સિરિયલની આનંદી પહેલા યાદ આવે. કારણ કે આ સિરિયલની લૂક પ્રિયતાનું કારણ પણ આ નાના બાલકલાકારો હતા. 2008માં શરૂ થયેલી સિરિયલ 2016 સુધી કલર્સ ચેનલ પર પ્રસારીત થતી. આ સિરિયલ બાલલગ્નના  વિષય પર આધારિત હતો અને સમય જતાં જતાં આ સિરિયલ કોન્સપેટ બદલાતો રહ્યો અને અંતમાં આ સિરિયલમાં પણ લિપ બાદ આનંદી દીકરીને પણ બાલલગ્ન કરવા પડે છે.

આપણે આ સિરીયલ વિશે બધી માહિતી છે કે આ સિરિયલમાં શું થયું હતું અને ક્યાં કયા કલાકારો આ સિરિયલમાં જોવા મળતા. આજે આપણે નાની બાલિકા વધુ ની  અભિનેત્રી વિશે જાણીશું અને જોઈએ કે આજે તે કેવી લાગી રહી છે. આટલા વર્ષો બાદ આનંદીમાં શું ફેર આવ્યો છે. આ સિરિયલની અભિનેત્રીનું નામ છે, અવિકા ગોર , બાલિકા વધુ માં  આનદીનું પાત્ર નિભાવીને ખૂબ લોકપ્રિય થયેલી.

ચાલો જાણીએ કે અવિકા ગોરએ બાલિકા વધુ સિવાય ક્યાં કયા સિરિયલોમાં કામ કર્યું છે. અવિકા ગોરને આજે પણ આનંદીમાં નામથી ઓળખે છે, હા તેને ઘણી સિરિયલોમાં કામ કર્યું છે , પરતું બાલિકા વધુ ના પાત્ર જેવી લોક પ્રિયતા નથી અપાવી શક્યું. અવિકા ગોર એ બાલિકા વધુ સિરિયલ બાદ સૌથી પહેલી સિરિયલ કલર્સ ચેનલ આવતી “ સસુરાલ સિમરન ‘ સિરિયલમાં કામ કર્યું. આ સિરિયલમાં પણ તેના એક્ટિંગના ખૂબ વખાણ થયા. આ સિરિયલમાં જ્યારે તે આવી ત્યારે તે 12 ક્લાસમાં હતી.

સસુરાલ સીમરનમાં પણ તેને શરૂઆતના એપીશોડમાં દુલહનનું પાત્ર નિભાવ્યું. લગ્નના મંડપમાં બહેનની જગ્યાએ પોતે  બેસી ગઈ , આ બાદ સિરિયલમાં ઘણા બધા ટ્વિસ્ટ આવ્યા.  આ સિરિયલ શરૂઆતમાં એક નવા કોન્સેપ્ટ કરેલી પરતું સમયની  સાથે આ સિરિયલ ભૂતની સિરિયલ વધુ બની ગઈ પરતું ટીઆરપીમાં ખૂબ ચર્ચામાં રહેતી.

બાલિકા વધુ

બાલિકા વધુ અવિકા એ આ સિવાય પણ ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે પરતું સસુરાલ અને બાલિકા વધુથી તેને સૌ કોઈ જાણે છે, આજે સોશિયલ મીડિયામાં તે ખૂબ એક્ટિવ રહે છે , પરતું લાઈમ લાઇટથી જાણે તે દૂર  થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Also Read : ગાંધીજી ના વિચારોની ખરા અર્થમાં ઉજવણી એટલે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ.