પુજા બન્ના : બોલીવૂડની આ અભિનેત્રીએ તેનાંથી બમણી ઉંમરના અભીનેતાં સાથે મંદિરમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

પુજા બન્ના

પુજા બન્ના અને નાવાબ  ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં જ્યારથી જાણવા મળ્યું હતું કે આ બંને એક બીજાને  ડેટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા નવાબા ને પુજા બંનેની ગોવાની તસવીરો વાઇરલ થઈ હતી. મિડયા દ્વારા કહેવામાં આવ્યું  હતું કે આ બંને લગ્ન કરી લીધા છે પરંતુ આ વાત  એટલે અફવા ગણાવી હતી  કારણ કે ત્યારે કોઈ પ્રૂફ ના હતો કે આ બંનેએ લગ્ન કર્યા છે કે નહીં.

વિરાસતની અભિનેત્રી પૂજા બ્ન્ના હાલમાં ખૂબ ચર્ચામાં છે. ખાસ કરીને તો તેના બોલ્ડ અવતારના લીધે તે ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં સોશીયલ મીડિયામાં તેના બોયફ્રેન્ડ સાથે ની તસ્વીરો સોશિયલ  મિડીયા પર ધૂમ મચાવી રહી હતી. ત્યારે હવે ફરી એક વાર પૂજાની તસવીરો સોશીયલ મીડિયા પર શેર થઈ રહી છે.

પૂજાએ આ પહેલા એક વાર લગ્ન કર્યા છે પરંતુ 9 વર્ષ બાદ તે ડીવોર્સ લઈને  ભારત આવી ગઈ. ત્યાર પછી પૂજાનું નામ નવાબ સાથે જોડ્યુ અને સોશીયલ મીડિયાની ખબંરોની હેન્ડ લાઇન બની હતી. હાલમાં પૂજા અને નાવાબની તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરમાં પૂજા બોલ્ડ અવતારામાં નહીં પરંતુ એક દુલ્હનના અવતારમાં જોવા મળશે.

પૂજા અને નવાબએ લગ્ન કરી લીધા છે, કારણ કે  હાલમાં સોશીયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે. એક પછી એક  બંનેની તસવીરો બહાર આવી છે. પૂજા અને નાવાબએ આ લગ્ન દિલ્હીમાં કર્યા છે. જેમાં માત્ર પરિવારના લોકો સામેલ હતા. નવાબ અને પૂજા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. માત્ર 5 મહિનાની રિલેશનશીપ હોવા છતાં પણ બંને લગ્ન કરી લીધા.

પૂજાએ મલ્ટી કલરની સાડી  પહેરી હતી. આ  લગ્ન આર્ય સમાંજના રીતિ-રિવાજોથી એક મંદિરમાં કરવામાં આવ્યા. આ બંને 4 જુલાઇ લગ્ન કરી લીધા  બાદ પણ જાહેર ના કર્યું કે તેઓ બંને હવે રિયલ લાઇફમાં પતિ-પત્ની છે. પૂજાએ  તેની પ્રોફાઈલમાં તસવીરો શેર કરી છે. હાલમાં જ્યાં જોવો ત્યાં તેના ચર્ચા થાય છે.  પૂજા અને નવાબબંનેના ગુપચૂપ લગ્નથી ઘણા કલાકારો દુખી પણ થયા છે, સોશિયલ મીડિયામાં આ  બંનેની તસ્વીરો વાઇરલ થતી હોય છે.

Also Read : જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની નવતર ઉજવણી કરવામાં આવી