Pregnant Priyanka Reality : હોલીવૂડની અભિનેત્રીએ કહ્યું પ્રિયંકા છે પ્રેગ્નેટ,જાણો શું છે હકીકત……..જુઓ તસ્વીરો

Pregnant Priyanka Reality

Pregnant Priyanka Reality : બોલીવૂડમાં હાલમાં અભિનેત્રીઑ  ની પ્રેગ્નેસીને લઈને ખૂબ ખબરો વાયરલ થઈ રહી છે, ત્યારે હાલમાં થોડા દિવસો પહેલા જ દીપિકાના મેટગાલાના ઇવેંટ દરમિયાન ટ્રોલ થઇ હતી એક તસવીરના લીધે. આ તસવીરમાં તેમના ચાહકોએ કોમેટ્સ કરી હતી શું ખરેખર દિપીકા પ્રેગ્નેટ છે ! આ પહેલા પ્રિયંકા પણ આ વાતને લઈને ચર્ચામાં આવી હતી. ત્યારે એ સમયે નિક અને પ્રિયંકાએ વાતને ત્યાં જ પૂરી કરી દિધી હતી,. ફરી એક વાર કાંસ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પ્રિયંકાએ ભાગ લીધો છે.ત્યારે તેના લૂકની સાથે બીજી પણ વાતને લઈને ખૂબ ચર્ચામાં છે.

Pregnant Priyanka Reality

હોલીવૂડની એક અભિનેત્રીએ પ્રિયંકાને પ્રેગ્નેટ  હોઇ એવું કહ્યું. જ્યારથી પ્રિયંકા ચોપરાએ કાન 2019માં રેડ કાર્પેટ વૉક કર્યું છે, ત્યારથી તેની પ્રેગનેન્સીની ચર્ચાએ ફરી જોડ પકડ્યું છે. તેના લેટેસ્ટ ફોટોઝ જોઈને તેના ફેન્સને લાગી રહ્યું છે કે પ્રિયંકા પ્રેગનેન્ટ છે. હવે આ વાતને એક હોલિવુડ એક્ટ્રેસે સમર્થન આપ્યું છે. અભિનેત્રીએ પ્રિયંકાની તસવીર પર એક કોમેટ્સ કરી જેનાથી કહી શકાયકે પ્રિયંકા પ્રેગનેટ છે.

હાલમાં જ મેટગાલમાં પ્રિયંકાએ તેના લૂક દ્વ્રારા સૌ કોઈને પોતાની તરફ ધ્યાન ખેચ્યું હતું.  પ્રિયંકાના લૂકના ભારતમાં ખૂબ મજાક બની હતી, પરંતુ લોકોને ફરી એકવાર પ્રિયંકાના લૂક જોવા માટે કાન્સ ફેસ્ટિવલની રાહ જોઈ રહ્યા હતા.

https://www.instagram.com/p/BxibXZwnUZq/

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકાનો શાઇંનિગ લૂક જોઈને સૌ કોઈ તેના દીવાના થઈ ગયા  છે. હાલમાં જ પ્રિયંકાએ તેના આ લૂકની તસ્વીરો  ઇનસ્ટામાં  પોસ્ટ કરી હતી.પ્રિયંકાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરતા અમેરિકન એક્ટ્રેસ ઓક્ટેવિયા સ્પેન્સરે લખ્યું ‘Stunning Mamacita’ જેનો અર્થ થાય છે હૉટ મમ્મી.

https://www.instagram.com/p/BxIRMQVl_NH/?igshid=nrgsrjo43p5s

ઓક્ટેવિયા સ્પેન્સર પ્રિયંકાની ખાસ બહેનપણી અને હોલિવુડ એક્ટ્રેસ છે. બંને ‘અ કિડ લાઈક જેક’ના પ્રમોશન વખતે પણ સાથે દેખાયા હતા અને બંને વચ્ચે સારી મૈત્રી છે. આ અભિનેત્રીની કોમેટ્સ બાદ પ્રિયંકાની આ પેરેગ્નેટ હોવાની ચર્ચા ખૂબ વાયરલ થઈ રહી છે,

https://www.instagram.com/p/BxXSNzun7tB/

આ પહેલા પણ પ્રિયંકાએ અને નિકએ આ વાત પર ખુલાસો કર્યો હતો, એપ્રિલમાં લગ્નના ચાર મહિના બાદ નિક જોનસ અને પ્રિયંકા ચોપરા બંનેએ ફેમિલી પ્લાનિંગ અંગે ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તેને  નિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “અમે થોડો સમય લઈ રહ્યા છીએ.” તેણે એ પણ કહ્યું કે તેને લાઈફમાં નાની ઉંમરે ઘણા અનુભવો થયા છે જે તે તેના બાળકો સાથે શેર કરવા માંગે છે આ વાત પરથી પ્રિયંકાની પ્રેગ્નેટ ના હોઇ શકેએ  વાત સામે આવી હતી.પતિનિકની જેમ પ્રિયંકા પણ બેબી પ્લાનિંગ માટે આ વાત કહી હતી. જ્યારે યોગ્ય સમય હશે ત્યારે થશે અમે આ વાત પર વિચારીશું.” હજુ સુધી નિક કે પ્રિયંકા બંનેમાંથી કોઈએ પ્રેગનેન્સીની  વાત પર કોઈ ખુલાસો નથી કર્યો.  પ્રિયંકાની પોસ્ટ પર જ્યારથી આવી કોમેટ્સ થઈ છે ત્યારથી તેની પ્રેગ્નેટની વાત ખૂબ ચર્ચામાં છે.

Also Read : Ranveer ને ખુશ કરવા દીપિકાએ કરી આવી હરકત, વિડીયો થઇ ગયો વાઇરલ!!