મુકેશ અંબાણી જેનું આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેનું નામ બોલાઈ રહ્યું છે તેવા વ્યક્તિનું જીવન પણ એક દમ હાઇફાઈ હોય એ સ્વાભાવિક છે. એક ગુજરાતીએ મુંબઈમાં એક કોકડીના ધંધાથી પોતાના જીવનની શરૂઆત કરેલી એ વ્યક્તિએ પોતાની આવડતથી આજે તેમની કંપનીનું નામ વિશ્વમાં બોલાઈ રહ્યું છે, ત્યારે આ પરિવારના મૂકેશ અંબાણીનું જિવન પણ એવું જ સાદાઈથી ભરેલું છે. હા તેમનાં શોખ ભલે મોંઘા હોય પણ વ્યક્તિત્વ તેમનું ખૂબ સરળ છે. તેમનું માત્ર ઘર જોઈને ખ્યાલ આવી જાય કે તેમનું જીવન કેવું હશે. એંન્ટલીયાનું આલીશાન મકાન દુનિયામાં પણ તે વખણાઈ છે, ત્યારે જ્યારે તેમણે હાલમાં તેની દીકરીના લગ્ન કર્યા ત્યારે સૌ કોઈ આ જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા. આ લગ્નમાં દરેક લોકો સામેલ હતા.
આજે ભરત ભરમાં તેમનું નામ છે, એક ગુજરાતી આજે વિશ્વના દરેક ખૂણે પોતાની ખ્યાતિ ફેલાવી રહ્યો છે, ત્યારે કોઈ કહ્યું છે ને કે “ જ્યાં જયા વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત “ આજે મુકેશ અંબાણીનું ઘર જોઈને આપણે એમ મનમાં એક સવાલ મનમાં આવે કારણ કે આપણે ગુજરાતી. જ્યારે અંબાણી આટલા અમિર તો તેને પોતાની દીકરીન જયા લગ્ન કર્યા હશે એ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ના કર્યા હોય. જે આવા આલીશાન ઘરમાં બાળપણથી મોટી થઈ હોઇ ત્યારે આપણાં મનમાં એક સવાલ આવે કે મુકેશ અંબાણીનું ઘર આવું હોઇ શકે તો તેમની દીકરી ઈશા અંબાણીનું ઘર કેવું હશે ?
ઈશા અંબાણી જે ઘરમાં રહે છે, આ ઘર તેને અજય પરિમલ એટ્લે કે તેનાં સસરાએ ગિફ્ટ કર્યું છે. લગ્ન પછી ઈશા આ ઘરમાં રહે છે. આમ તો ઈશા એંટીલિયામાં રહી હોઇ એટ્લે તેનાં માટે તો આ બંગલો પણ નાનો લાગે પરતું આ ઘર ખૂબ ખાસ છે. 50 હજાર સ્કેવર ફૂટના આ બંગલાનું નામ ગુલિટા છે.
આ બંગલો પહેલા હિંદુસ્તાન યુનિલિવરનો હતો આ પછી 2012માં પરિમલએ 62 મિલિયન ડોલરમાં ખરીદી લીધો. આ ઘરમાં તીન બેસમેંટ, ડાઈનિંગ રૂમ્સ અને આઉટડોર પૂલ છે.
આ બંગલો એંન્ટલીયાથી 8 ગણો નાનો છે, છતાં પણ આ ખાસ છે કારણ કે તે ઈશાને ગિફ્ટમાં મળ્યો છે. આ 500 કરોળના બંગલામાં માત્ર બંને પતિ પત્નીઑ રહે છે.
Also Read : Junagadh News : આઠ દાયકા વિતાવી ચૂકેલા દામજીબાપા એ યુવાનોને આપ્યો જીવનમાં ઉતારવા જેવો એક ખાસ સંદેશ..