બોલીવૂડ અને ટેલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી હોવા છતાં પણ પતિ માટે છોડી દીધી એક્ટિંગ અને લગ્ન બાદ ધર્મ પરીવર્તન કર્યું…

બોલીવૂડ

બોલીવૂડ : લગ્ન બાદ બોલીવૂડ અને  ટેલિવૂડની  ઘણી અભિનેત્રી છે  જેને લગ્ન બાદ એક્ટિંગ છોડી દિધૂ હોય છે. ધર્મ પરીવર્તનને લઈને પણ ઘણી અભિનેત્રીઓ ચર્ચામાં રહી છે. આજે  આપણે એવી એક અભિનેત્રી વિશે વાત ક્રરવાની છે. જેણે   પોતાના લગ્ન બાદ અચાનક એક્ટિંગ છોડી દીધું. આ અભિનેત્રીએ  10 વર્ષ સુધી બોલીવૂડ અને ટેલિવૂડ ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. આજે  ચાલો તેમના જન્મ દિવસ પર તેમના વિશે જાણીએ.

સ્ટાર પ્લસની સૌથી  લોકપ્રિય સિરિયલ સૌ કોઈને યાદ હશે. આ સિરિયલથી આ અભિનેત્રી ઘર ઘરમાં લોક પ્રિય થયેલી. આ સિરિયલ હતી  ‘કહીં તો હોગા’  લીડ રોલ પ્લે કરનારી કશીશ તમને યાદ છે? રીયલ લાઈફમાં  કશીશ શું કરી રહી છે કોઈને પણ ખ્યાલ નહીં કશીશનું રિયલ નામ. આમના શરીફ છે. આમનાએ ઘણી બધી  સીરિયલ અને બે-ત્રણ ફિલ્મ કર્યા બાદ આ દુનિયાને અલવિદા કરી દીધું. ઘણા સમયથી ટી તે લાઈમ લાઈટથી દૂર છે.

આમનાએ  10 વર્ષ સુધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં રહ્યા બાદ આમનાએ 2014માં તેને એક નિર્યણ લીધો જેનાથી સૌ કોઈ ચોકી ગયા હતા. ખાસ તો તેમના ચાહકોને સૌથી વધુ આઘાત લાગ્યો હતો.આમનાએ પોતાના બોયફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા હતા કારણ કે  આ પહેલા ઘણા વર્ષો સુધી તેમણે એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું, તમને જાણીને નવાઈ લાગશે કે લગ્ન બાદ આમનાએ હિંદૂ ધર્મ અપનાવી લીધો છે.આ બાદ લગ્ન કર્યા બાદ 2014માં આમનાએ એક્ટિંગને અલવિદા કહી દીધું.

આમના હાલમાં એક હાઉસ વાઈફ તરીકે  પોતાની મેરિડ લાઈફમાં વ્યસ્ત છે. 2015માં આ એક્ટ્રેસ એક દીકરાની માતા બની હતી, જેનું નામ આર્યન કપૂર છે. ટેલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રિ હોવાને લીધે તે અવાર  -નવાર  સોશીયલ મીડિયામાં હેન્ડ લાઇનમાં રહતી. આમનાએ લગ્ન કર્યા તે પહેલા ઘણા એક્ટર્સ સાથે તે રિલેશનશિપમાં રહી હોવાના પણ ન્યૂઝ સામે આવ્યા હતા.

આમના  વર્ક ફર્નટની વાત કરીએ તો તેને  ‘એક વિલન’માં પણ  જોવા મળી હતી. ફિલ્મમાં તેણે રિતેશ દેશમુખની પત્નીનો રોલ કર્યો હતો. આ સિવાય આલૂ ચાટ, આઓ વિશ કરે અને શક્લ પે મત જાઓ પણ તેની એક્ટિંગ લિસ્ટમાં સામેલ છે. ખાસ કરીને તેને કશીશના પાત્રએ ખૂબ લોકપ્રિયતા અપાવી.

Also Read : સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું