તારક મહેતા …..ના આ એક્ટરની 2 વર્ષની દીકરીનું થયું આ ઘટનાથી નિધન….

તારક મહેતા

તારક મહેતા : ફેમેસ  ટિવી  એક્ટર  સાથે એક  દુખદ ઘટના બની છે. જેનાથી તેના પૂરા પરિવાર અને ટેલિવૂડના કલાકારોએ પણ દુખ વ્યક્ત કર્યું છે.  પ્રતિશના પરીવાર ઉપર તો  દુખના પહાડ તૂટી પડ્યો છે, જેના લીધે આખું પરિવાર  શોક મનાવી રહ્યું છે, બુધવારે એક  ઘટના બની જેમાં  પ્રતીશ વોરાની  બે વર્ષની  દીકરીનું મોત થઈ ગયું.

https://www.instagram.com/p/BvjalUPHbeJ/?utm_source=ig_web_copy_link

દીકરીના નિધન વિશે પ્રતિશ વોરાએ  સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી, આ સમાચાર બાદ ટીવી ઈન્ડસ્ટ્રી પણ શોકમાં છે.

તારક મહેતા

રિપોર્ટસ પ્રમાણે જાણવા મળ્યું છે કે તેની દીકરી રમડકા સાથે રમી રહી હતી. તે સમયે રમતા-રમતા તે રમકડું ગળી ગઈ હતી.  જ્યારે આ વાતની જાણ થઈ તો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી અને બાળકીના  મોંઢામાંથી  રમકડું કાઢવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બાળકીને  બચાવી શકાય નહિ.

https://www.instagram.com/p/BjoRXTrgogC/?utm_source=ig_web_copy_link

મીડિયા સાથે વાત-ચિત દરમિયાન પ્રતીશએ કહ્યુ કે, આ ઘટના બુધવારે બની હતી. આ ઘટનાબાદ તેને કહ્યું હતું કે તમે તેના માટે પ્રાથના કરો’.  બીજા દિવશે દીકરીના મૂર્ત દેહને  રાજકોટ લઈજવામાં  આવ્યો અને ત્યાં તેની અંતિમ વિધિ કરવામાં આવી.

https://www.instagram.com/p/BVRSm9CF1VS/

પ્રતીશ વોરાએ ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું જેમાં  સબ ટીવી પર પ્રસારીત થતી તારક મહેતામાં પણ તેણે કામ કર્યું છે.  આ  ઉપરાંત  તેણે  ‘પ્યાર કે પાપડ’ અને ક્રાઇમ પેટ્રોલમાં પણ જોવા મળી ચૂક્યો છે. આ સિવાય પણ તે ઘણી બધી સિરિયલમાં કામ કરી ચૂક્યો છે,  ગુજરાતી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે.

https://www.instagram.com/p/BYnaPI0FZUy/

તારક મેહતામાં પણ તે ઘણી વાર જોયા મળ્યો છે, હાલમાં પ્રતીશ પ્યાર કે પાપડમાં જોવા મળે છે. તારક મહેતામાં તેનું કોઈ ફિક્સ પાત્ર  તો નથી પરંતુ તે કાયરેક એપસોડમાં પાત્રની જરૂર હોય ત્યારે તે આવે છે, અને તે તારક મહેતામાં બાબુ ભાઈનું પાત્ર નિભાવે છે.  હાલમાં તો તારક મહેતામાં  દયા બેનને લઈને ઘણા સમાચારો મળી રહ્યા છે, સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે દયા બેન આ શોમાં એન્ટ્રી લેશે, ?

હાલમાં તો ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે , આવડી નાની બાળકીના નિધનના સમાચાર સાંભડીને , પ્રિતેશ વોરાની સાથે તમાંમ ટીવી એકકટરોએ દુખ વ્યક્ત કર્યું છે , અચાનક  આવી નાની ગુડીયા દુનિયા છોડી ચાલી ગઈ ત્યારે વોરા પરીવારના તમામ લોકો  શોકમાં છે…

Also Read : Rajal Vijal Temple : જૂનાગઢના સુબાને તાબે કરવા પ્રગટેલી: માઁ રાજલ વિજલ