જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રા “યાદ કરો કુરબાની” યોજવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ભાવના પ્રબળ બને તે હેતુથી શહીદોના ફોટા તથા રાષ્ટ્રધ્વજ સાથે તા. 14/08/2018 ના રોજ ત્રિરંગા યાત્રા “યાદ કરો કુરબાની” યોજવામાં આવી. આઝાદ ચોકથી શરૂ થઈ આઝાદીના નારા સાથે આ રેલી બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મેયરશ્રી, કલેકટરશ્રી વગેરે મહાનુભાવો, શહેરીજનો, એન.સી.સી. કેડેટ, વિદ્યાર્થીઓ તથા મ.ન.પા.ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતાં.

જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકા

Also Read : આખું વર્ષ ભલે જૂનાગઢ ની બહાર રહ્યાં હોય, પણ ચોમાસુ તો જૂનાગઢમાં જ વિતાવવું પડે હો!