Parul University : I.I.M.U.N.ના સહયોગથી પારુલ યુનિવર્સિટી દ્વારા વડોદરા સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.

Parul University
Parul University : I.I.M.U.N.ના સહયોગથી પારુલ યુનિવર્સિટી દ્વારા વડોદરા સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
– તાજેતરમાં NAACA++ માન્યતા પ્રાપ્ત કરેલ પારુલ યુનિવર્સિટી ખાતે ‘વડોદરા સાહિત્ય ઉત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
– આ કાર્યક્રમનાં ઉદ્ઘાટનમાં લેખકો, પ્રભાવશાળી વ્યક્તિઓ અને વિચારશીલ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
– કાર્યક્રમની શુભ શરૂઆત સ્ટાર-સ્ટડેડ લાઇન-અપ સાથે થઈ હતી.
– આ કાર્યક્રમમાં દેશના એવા 50 તેજસ્વી અને પ્રખ્યાત વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ પેનલ ચર્ચાઓ, પુસ્તક લોંચ અને ઇન્ટરેક્ટિવ સત્રોને સંલગ્ન તમામ ક્ષેત્રોમાં અગ્રેસર હોય.
– યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ પ્રેરણાદાયી નીવડ્યો હતો.
– આ ઉપરાંત સાહિત્ય વિષયક નિષ્ણાતો પાસેથી ઘણું શીખવાનો અવસર વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો હતો.
– આમ, પારુલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે અનેક કાર્યક્રમો થતા હોય છે.
Parul University Parul University
Parul University
Parul University