Mumbai Indian Trophy : મુંબઈ ઈન્ડિયન્સ આખરી બોલમાં એક રનથી સીઆરકેને હરાવીને આઇપીએલની ટ્રોફી તેના નામે કરી છે , MI ફેમલી ટિમએ કુલ ચાર ટ્રોફી તેના નામે કરી ચૂકી છે, જેમાં 2013, 2015,2017, 2019 આ ચાર ટ્રોફી મુંબઈ ટિમના ફાળે ગઈ છે.
https://www.instagram.com/p/BxaXRUCgT06/
ખેલના મેદાનમા ટિમ જીતવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને તેમના ચાહકો પણ ભગવાન પાસે ટિમને જિતાડવાની દુવા કરતાં હોય છે, જ્યારે નીતા અંબાણી પણ તેની ટિમ માટે પાર્થના કરી હતી અને આખરે મુંબઈનો વિજય થયો, આ ખુશીનો અંબાણી પાર ના રહ્યો અને જીત બાદ દરેક લોકોએ સાથ ફોટો પડાવ્યો હતો જેમાં સૌથી વધુ લોકોનું ધ્યાન રાધિકાએ ખેચ્યું હતું. નીતા અને રાધિકાએ બને સાથે પોઝ આપ્યો હતો અને નીતાએ ટ્રોફી રાધિકાના હાથમાં થમાવી દીધી હતી. અને આ જીતના બીજા દિવસે નીતા મુંબઈ ઇંડિયનની જીત બાદ નીતા મુંબઈના જુહુ મંદિરે પોહચી હતી. જે વિડીયો ખૂબ લોકોએ પસંદ કર્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/p/BxXj3HxALCN/
હાલમાં જ આ જીત બાદ નીતા અંબાણી ટ્રોફીની સાથે મંદિરે પોહચી હતી આ જીતની સૌથી વધુ ખુશી નીતા અંબાણીના ચહેરા પર દેખાય છે. દેશના સૌથી અમીરોમાં એક છે અંબાણી પરિવાર જેને દુનિયાના દરેક શ્રેત્રમાં પોતાનું નામ કર્યું છે.
https://www.instagram.com/p/BxaZZzegkch/
નીતા અંબાણી દરેક કાર્યો કરતાં પહેલા શ્રી કૃષ્ણ જરૂર યાદ કરે છે, અને તે હમેશા દ્વારકા પણ દર્શન કરવા જવાનું ક્યારે પણ ભૂલતા નથી અને હાલમાં પણ ટિમની જીત મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણના મંદીરે ટ્રોફી લઈને પોહચ્ય હતા. આટલા આમિર હોવા છતાં પણ સૌથી પહેલા ભગવાનને યાદ કરીને આ જીત બદલ ભગવાનનો ધન્યવાદ અને તેમના આર્શિવાદ લેવા માટે નીતા અંબાણી મંદિરે પોહચી હતી અને ત્યાં જય ને ભગવાન પાસે પાર્થના કરી હતી. આ સાથે તેને પુજા પણ કરી હતી.
https://www.instagram.com/p/Bxbib-UAPTk/
નીતા અંબાણીને શ્રી ક્રુષ્ણ ભગવાન પ્રત્યે ખૂબ લગાવ છે. ઈશાના લગ્નમાં પણ નીતાએ કૃષ્ણ વંદના પર નુર્ત્ય કર્યું હતું અને ત્યાર પછી આકાશના લગ્નમા પણ નીતાએ શ્રી નાથજી સ્તૃતિ દ્વારા સરસ નુત્ય કર્યું હતું. નીતા અંબાણીએ ડાન્સ સૌથી વધુ ગમે છે આને આ ખૂબી ના કારણે આજે નીતા અંબાણી પરિવારની વહુ છે , કારણ કે ધીરુભાઈએ નીતાને એક ડાન્સ કોમ્પિટિશનમાં પહેલી વાર જોઇને જ તેને અંબાણી પરિવારની કુળવધુ માની લીધી હતી.
https://www.instagram.com/p/BrK1AI5HnbN/
Also Read : Junagadh News : બાળકો વેકેશનની ખરી મજા માણી શકે તે માટે જૂનાગઢમાં યોજાશે આ નિ:શુલ્ક કાર્યક્રમ