Madhuri Rejects Bollywood Singer : બોલીવૂડની ધક-ધક ગર્લ એટ્લે માધુરી દીક્ષિત જે એક સમયની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં જેનું નામ બોલતું એ અભિનેત્રીનો કાલે જ્યારે જન્મદિવસ છે, ત્યારે આપણે આજે તેનાં વિશે એક એવિ ખબર જાણીશું જે ઘણા લોકોને જ ખબર હશે આ વાત.
માધુરી આજે પણ એટલી જ લોકપ્રિય છે, પંરતુ તેનાં સમયમાં તેની સામે બીજી કોઈ અભિનેત્રીઓ ટક્કરના આપી શકે તેવો તેનો સમય હતો બોલીવૂડમાં,સિનેમાં ઘરોમાં બસ માધુરીનું નામ બોલતું હતું.તેની એક્ટિંગની અદાના સૌ કોઈ દિવાના હતા. આજના સમયમાં પણ માધુરી એટલી જ લોકપ્રિય છે, પણ તમે શું જાણો માધુરીના લગ્ન પહેલા કોની સાથે થવાના હતા. ? તમે જ્યારે તેનું નામ જાણશો તો ચોકી જશો.
માધુરીના માતા–પિતા ઇચ્છતા હતા કે માધુરીના લગ્ન થઈ જાય અને તે ઘર-ગુહસ્થી સંભાડી લઈ તેનાં માટે એક સારો એવો મૂરતિયો શોધવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તે સમયે માધુરી તેનાં કરિયરમાં ધ્યાન આપવા માંગતી હતી અને તેના માતા-પિતા તેનાં લગ્નની તૈયારીઓમાં હતા.
માધુરીને તેને લાઈફમાં પોતાની એક નવી ઇમેજ બનાવી હતી અને બોલીવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપવી હતી તે તેનું સપનું હતું, આ સપનું તેનું પૂરું થઈ શકે તેમના હતું કારણ કે તેનાં માતા-પિતા લગ્નની જિદ્દ કરતા હતા કે માધુરી લગ્ન કરીને પોતાના સુખી-સંસારમાં ખૂશ રહે તે માતે એક સુંદર છોકરો પણ શોધ્યો અને તે હતો સુરેશ વાડેકર. માધુરીના પિતાએ તેનાં ઘરે માધુરીની સગાઈની વાત કરી પરંતુ સુરેશ આ સંબધ માટે ના પાડી દીધી કારણે કે તેમને માધુરી ના ગમી. તેનું કહેવું હતું કે માધુરી ખૂબ-દુબડી અને પાતડી છે જે મને નથી ગમતી. સુરેશ એ માધુરી સાથેના સગાઈની વાતને ઠુકરાવી દીધી જેથી તેનાં પિતાને ખૂબ દુખ લાગ્યું.
માધુરીને આ વાતની ખુશી હતી કે સુરેશ સગાઈ માટે ના પાડી છે બસ! ત્યાર પછી તો માધુરીના જીવનની એક નવી શરૂઆત થઈ અને તેને બોલીવૂડમાં પોતાનું કરિયર બનાવાનું સપનું સાકાર કર્યું અને 1984માં ફિલ્મ ‘ અબોધ “ થી બોલીવૂડમાં ડેબ્યું કર્યું આ ફિલ્મે માધુરીને એટલી લોકપ્રિયતાના અપાવી શકી,પરંતુ માધુરી હારના માની તેનાં ચાર વર્ષ પછી માધુરીની “ તેજાબ “ ફિલ્મ આવી અને એ ફિલ્મ સુપર હિટ થઈ અને ત્યાર પછી માધુરીએ પાછ્ડ ફરીનેના જોયું અને એક થી એક હિટ ફિલ્મો આપી બોલિવૂડને જેમાં ‘ રામ લખન; , પરિન્દાં ‘ દિલ , સાજન , બેટા , ખલનાયક , હમ આપકે હે કોણ , રાજા , અને દિલ તો પાગલ હે , જેવી હિટ ફિલ્મો આપી છે,આ સિવાય ઘણી બધી ફિલ્મો છે જેમાં મરાઠી ફિલ્મો પણ તેને કરી છે.
માધુરીને ડાન્સ ઘણો શોખ છે અને રિલાયટી શોમાં તેને જજ ની ભૂમિકા ભજવી છે. માધુરીએ ડો.નૈન સાથે લગ્ન કરી લીધા અને તેનાં 2 દીકરાઑ પણ છે , માધુરી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને તસ્વીરો શેર કરે છે તેમના ફેંન્સ સાથે , હાલમાં જ તેની ફિલ્મ “ કલંક “ રીલીઝ થઈ જે બોક્સઓફિસ પર સારો એવો પ્રતિશાદના મડી શક્યો પરંતુ લોકોએ માધુરીના વખાણ કર્યા હતા.
Also Read : Cyber Expert Shashank Mehta : આ યુવાને ફરીથી શોધી કાઢી ફેસબૂકની ભૂલ, જે બદલ મળ્યું તેને 2000 ડોલરનું ઈનામ!