Junagadh Municipal Corporation is celebrating independence day of Junagadh.

Junagadh Municipal Corporation : આજે જૂનાગઢ નો આઝાદી દિવસ છે ,આજ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવા માં આવી રહી છે.

Junagadh Municipal CorporationJunagadh Municipal Corporation

 

જેના અંતર્ગત વિજય સ્તંભનું પૂજન સવારે ૭:૩૦ કલાકે બાહુદ્દીન કોલેજ મેદાન ખાતે માન. કમિશનરશ્રી વી. જે.રાજપૂત, ડે. કમિશનરશ્રી એમ. કે. નંદાણીયા તથા આસી. કમિશનરશ્રી જયેશભાઇ વાજા ની ઉપસ્થિતિ માં કરવા માં આવ્યું હતું. મહાનગરપાલિકા તંત્ર તથા બહાઉદીન કોલેજના પ્રિન્સિપાલશ્રી ટીલવા સાહેબ, ભટ્ટ સાહેબ તથા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ના પટાંગણાંમાં વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું તેમજ સફાઇ અભિયાન નું કાર્યક્રમ સવારે ૮:૦૦ કલાકે સરદાર ચોક થી મોતીબાગ થી ઝાસીની રાણી ના પૂતળા સુધી યોજવા માં આવી હતી. તેમજ રાત્રે ૯:૦૦ વાગે બાહુદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતીશબાજી નો જાહેર કાર્યક્રમ રાખવા માં આવ્યો છે.

Junagadh Municipal Corporation Junagadh Municipal Corporation

Junagadh Municipal Corporation

Also Read : ચાલો જાણીએ જૂનાગઢથી દૂર આવેલ બીજા જૂનાગઢ (હાઉસ) વિશે…