વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન કાયદેસર ગુનો બની ગયા છે

સિંહદર્શન

સામાજિક વનીકરણ વિભાગના વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન માટે સિંહને દોડાવવા/રંજાડવા, એની પાછળ વાહન દોડાવવા, ખાવાની લાલચ આપીને અમુક જગ્યાએ રોકવા એ કાયદેસર ગુનો બની ગયા છે. જેના માટે 7 વર્ષની કેદ અને 25000 રૂ. દંડ થઈ શકે છે. આપણે પણ લાયન શો જેવા ગુનાહિત કામમાં કોઈપણ પ્રકારે ન સંડોવાઈએ એની ખાતરી કરીએ.

સિંહદર્શન

Also Read : શું તમે શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢ આ 30 શિવાલયના દર્શન કર્યા?