Aapdo Avaaj Junagadh

Aapdo Avaaj Junagadh

Aapdo Avaaj Junagadh : “૧૮ વર્ષ થી નીચે ની વ્યક્તિઓ માટે કોઈ પણ જાત નું વાહન જેમ કે બાઈક અથવા કાર ચલાવવી એ ગેરકાનૂની છે અને આ ખતરનાક પણ છે. નીચે ના આ ફોટા માં જોઈ શકો છો કે ૨ નાના છોકરાઓ કઈ રીતે આ બાઈક ચલાવી રહીયા છે, આ છોકરાઓ ખુબ જ નાની ઉમર ના છે તેમના માં બાપ ને મારી આ વિનંતી છે કે આ રીતે તમારા બાળકો ને બાઈક આપી ને તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો.”Aapdo Avaaj Junagadh
– જૂનાગઢ નો એક જાગૃત નાગરિક”

 Check our youtube channel – Aapdu Junagadh