Junagadh News : ધોરણ-10 નું પરિણામ આગામી તા.25 મે નાં રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે.
– તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવી હતી.
– જેનું પરિણામ આગામી તા.25 મે નાં રોજ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
– બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક અને અન્ય જરૂરી વિગતો ભરી પોતાનું પરિણામ જોઈ શકશે.
– આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.