Junagadh News : જો તમે પણ તમારા ઘર પર તિરંગો ફરકાવ્યો હોય . તો આ પોસ્ટ તમારા માટે છે.

Junagadh News

Junagadh News: ભારતીય રાષ્ટ્રધ્વજ ન્યાય, સ્વતંત્રતા, નિષ્ઠા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે! તેથી તેનો સન્માનપૂર્વક સંગ્રહ અને જરૂરી સંજોગોમાં ગરિમાપૂર્ણ વિસર્જન થવું જરૂરી છે, ત્યારે જો તમે પણ તમારા ઘર, ઓફિસ કે દુકાન વગેરે જગ્યાએ તિરંગાને ફરકાવ્યો છે, તો આ જાણવું ખુબજ જરૂરી છે..