Junagadh News : ઇન્ડિયા ટુડે દ્વારા પ્રસિદ્ધ થયેલ ટોપ યુનિવર્સિટીની યાદીમાં મારવાડી યુનિવર્સિટીએ ભારતની ટોચની ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું!

Junagadh News : ઇન્ડિયા ટુડે દ્વારા પ્રસિદ્ધ થયેલ ટોપ યુનિવર્સિટીની યાદીમાં મારવાડી યુનિવર્સિટીએ ભારતની ટોચની ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું!
  • તાજેતરમાં મારવાડી યુનિવર્સિટીએ ઇન્ડિયા ટુડેના રેન્કિંગ મુજબ ભારતની ટોચની ખાનગી યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવ્યું છે.
  • આ સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય!
  • રાષ્ટ્રના વિશેષ શિક્ષણ યુનિવર્સિટીઓમાં મારવાડી યુનિવર્સિટીનો સમાવેશ તે એક અત્યંત ગૌરવની વાત છે.
  • આ સિદ્ધિ દર્શાવે છે કે; મારવાડી યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ સર્વ સુધી પહોંચાડવા માટે અત્યંત સરાહનીય પ્રયાસો કરી રહી છે.