વૃદ્ધા આશ્રમ ખાતે વડીલો ની સાથે હોળી ની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ (02/03/2018) સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને ગજજુ મેનટાલીટી (યુ ટ્યુબ ચેનલ) ની ટીમ દ્વારા જૂનાગઢ શહેર ના અપના ઘર વૃદ્ધા આશ્રમ ખાતે વડીલો ની સાથે હોળી ની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ઉમેદ ભાઇ ગામી, હર્ષદ વાજા, અજય પરમાર, જય ગઢિયા, આદિત્ય પાડલીયા, પ્રિયંકા ચુડાસમા, ભાવના ચુડાસમા, ચાર્મી કોટક, દ્રષ્ટિ સનસને વગેરે હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમ ને સફળ બનવા માટે કાયાકલ્પ ક્લિનિક (ડૉક્ટર પીયૂસ બોરખતરિયા) નો આર્થિક સહયોગ મળયો હતો.

હોળી હોળી

Also Read : કોરોના : 10 કલાકમાં નોંધાયા 78 નવા કેસ! હવે આંકડો પહોંચ્યો આટલે…આજ 8:30 PM સુધીની સ્થિતિ