ન્યૂ નોવેલ્ટી ફરનિચર આપી રહ્યું છે, 55% ડિસ્કાઉન્ટ સાથે આ ખાસ ઓફર

નોવેલ્ટી ફરનિચર : છેલ્લાં 45 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસથી મજબૂત બનેલું આપણાં જૂનાગઢનું ન્યુ નોવેલ્ટી ફરનિચર મનાવી રહ્યું છે 45 મી એનિવર્સરી, જેમાં તે આપી રહ્યું છે તમારા માટે 55% સુધીનું ડિસ્કાઉન્ટ. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ દ્વારા સરળ હપ્તે લોન મેળવીને પણ ફર્નિચર ખરીદી શકશો.

Novelty Furniture

શાંતિ અને સુખી જીવન જીવવા માટે જરૂરી હોય તો એ છે સુવિધાસભર ઘર. આ સુવિધાથી ભરપૂર ઘરમાં અનેક ચીજો મહત્વનો ભાગ ભજવે છે, જેમકે સંપૂર્ણ હવાઉજ્જાસ, શુદ્ધ પાણી, વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને તેના માટે જરૂરી વીજળી વગેરે. આ બધીજ વસ્તુઓ આપણાં ઘરને સુખપૂર્ણ બનાવતી હોય છે, પરંતુ આ બધીજ ચીજ વસ્તુઓના કેન્દ્રમાં છે ‘ઘરનું આકર્ષક ફર્નિચર’.

નોવેલ્ટી ફરનિચર

દરેક લોકો પોતાના ઘરને સુંદર ફર્નિચરથી સુસજ્જ બનાવવા ઇચ્છતા હોય છે. જુદાં-જુદાં લોકોની જરૂરિયાત મુજબ ફર્નિચરનો આકાર, રંગ અને ઉપયોગ જુદી-જુદી રીતે તરી આવતો હોય છે. એટલું જ નહીં પરંતુ વૈભવશાળી ફર્નિચર ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધતાની ઓળખાણ પણ અપાવે છે. આપણે હંમેશા અવનવી ડિઝાઇનના ફર્નિચરની શોધમાં હોઈએ છીએ, તો આવો અમે તમને જણાવીએ એક એવું નામ જેમણે છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યો છે.

આપણાં જૂનાગઢમાં આવેલું ન્યુ નોવેલ્ટી ફરનિચર છેલ્લા 45 વર્ષોથી ફર્નિચરની વિશાળ રેન્જ આપીને ગ્રાહકોને કઇંક’ને કઇંક નવું આપવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. આ ઉપરાંત ઘરની સુંદરતા અને સુવિધા વધારવાની જવાબદારી પોતાના શિરે લઈને ફર્નિચર અને ઇંટિરિયરની સુંદર ડિઝાઇનો તૈયાર કરતું આવ્યું છે. તેઓ ન કેવળ ઘર પૂરતું ફર્નિચર નિર્માણ કરે છે, પરંતુ વ્યાવસાયિક સ્થળોએ જરૂરિયાત પ્રમાણેનું ફર્નિચર બનાવીને તેના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. ન્યુ નોવેલ્ટી ફરનિચર સસ્તા ભાવે ટ્રેન્ડી ડિઝાઇન અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફર્નિચર નિર્માણ કરવામાં મોખરે રહ્યું છે. તો હવે રાહ કોની જુઓ છો જલ્દીથી સરનામું નોંધી લો અને ચાલી રહેલી ખાસ ઑફર્સનો લાભ મેળવો…

તો હવે રાહ કોની જુઓ છો જલ્દીથી સરનામું નોંધી લો અને ચાલી રહેલી ખાસ ઑફર્સનો લાભ મેળવો…

દોમડિયા વાડી | કોલેજ રોડ | વાડલાફાટક | પેરી પ્લાઝા 

જૂનાગઢ 

સંપર્ક: 90999 48604

#TeamAapduJunagadh 

Also Read : નવરાત્રિ દરમિયાન શાળાઓમાં રહેશે કઇંક આ પ્રકારે વેકેશન!