Junagadh News : નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો ખરેખર અદ્દભુત લાગી રહ્યો છે

Junagadh News: નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો ખરેખર અદ્દભુત લાગી રહ્યો છે! અહીં કેટલાં એવાં લોકો છે; જે ઉપરકોટ કિલ્લાની આ ભવ્યતાને રૂબરૂ જઈને નિહાળવા તલપાપડ બની રહ્યાં છે?