Inauguration of lighted divider curb by Hon. Inspector at Vagheswari temple, Bhavnath Road.

Vagheswari temple : આજ રોજ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વાઘેશ્વરી મંદિર પાસે આવેલ રૂખડાબાપાના વૃક્ષ પાસે લાઈટેડ ડીવાઈડર કઁબ નૂ માન. કમિશનર સાહેબશ્રી ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે જે પ્રસંગે આસ.કમીશ્નર શ્રી જયેશભાઈ વાજા.ડો.રવી ડેડાણીયા.શ્રી કલ્પેશભાઇ ટોલિયા તથા મહાનગરપાલિકાના કર્મચારી તથા શહેરીજનો વગેરેની ઉપસ્થિત રહ્યા હતા જે તસવીર મા દેખાય આવે છે

Vagheswari temple Vagheswari temple
#AJNews #AapduJunagadh

Also Read : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ કેસમાં 524 દર્દીઓનો વધારો થયો, સાથે જ જાણીએ દેશની સ્થિતિ