Junagadh News : ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા, વાહનો ફસાયાની ઘટના સામે આવી.

Junagadh News
  • Junagadh News: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા, વાહનો ફસાયાની ઘટના સામે આવી.
  • ગઇકાલ તા.12 જૂન સવારે 6 વાગ્યાથી લઈને તા.13 જૂન સવારે 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં 4.48 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
  • જેના કારણે શહેરના અનેક માર્ગો નદીઓમાં ફેરવાયા હતા અને કેટલાક રસ્તાઓ પર ભૂવા પડ્યાની ઘટના સામે આવી છે.
  • શહેરના રસ્તાઓ પર પડેલા ભૂવામાં અનેક વાહનો ફસાયા હતા.
  • તસવીર: ખીમજી રામ, વિશાલ ગોરડ, મોહિત પારવાણી

 

Also Read : Junagadh News : હોટલ, આશ્રમ, મંદિર-મસ્જિદ, સમાજવાડી, ફાર્મહાઉસ, રિસોર્ટમાં પણ હવે ઉતારુઓની યાદી પથિક વેબપોર્ટલ પર રાખવી પડશે.