Junagadh News : વિશ્વ સિંહ દિવસ જેના વિશેના કેટલાક રોચક તથ્યો જાણવા તમને ખુબ ગમશે

Junagadh News

Junagadh News : ‘સાવજ’ કે ‘સિંહ’ બોલતા જ સવાશેર લોહી ચડી જાય; એવા છટાદાર વનરાજની જાળવણી થાય અને લોકોમાં તેના પ્રત્યે જાગૃતતા આવે તે અર્થે દરવર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે! ત્યારે આવો આજના દિવસે આપણે ગીરમાં વસતા સિંહો વિશેના કેટલાક રોચક તથ્યોથી પરિચિત થઈએ..